Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 38
________________ પ્રભુને છોડીને અન્યત્ર ક્યાંય દિલ ઠરતું નથી લાઇટના ગમે તેટલા જબરદસ્ત પ્રકાશ છતાં ય સૂરજમુખી ફૂલ એ પ્રકાશમાં નથી જ ઊગતું. પ્લાસ્ટિકનું પુષ્પ ભલે ને ગજબનાક સૌંદર્ય , લઈને બેઠું છે, ભમરો એ ફૂલ તરફ આકર્ષિત નથી જ થતો. નકલી નોટ ભલે ને એકદમ આકર્ષક દેખાય છે, વેપારી એને સ્વીકારવા , તૈયાર નથી જ થતો. જવાબ આપો. પદાર્થો ગમે તેટલા ચિક્કાર મળવા છતાં ય, આકર્ષક અને અનુકૂળ મળવા છતાં ય આપણે પરમાત્માને છોડીને ક્યાંય ઠરતા નથી અને જામતા નથી, પ્રસન્નતા અનુભવતા નથી અને મસ્તી માણી શકતા નથી એમ કહી શકવાની સ્થિતિમાં સાચે જ આપણું અંતઃકરણ ખરું?

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100