Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 37
________________ નબળા-નકામા-નિરર્થક વિચારો મનમાં નહીં ! ઘર આટલું બધું સરસ એટલા માટે લાગી રહ્યું છે કે આ ઘરમાં નબળી-નકામી કે નિરર્થક વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવતો જ નથી. શરીરની તંદુરસ્તી એ હિસાબે જળવાઈ રહી છે કે પેટમાં સડેલા કે નકામા એક પણ દ્રવ્યને ક્યારેય પધરાવવામાં આવતા જ નથી. જવાબ આપો. મનને આ જ અભિગમના સહારે સ્વચ્છ-સ્વસ્થ અને પવિત્ર રાખવામાં આજે આપણે સફળ બની જ રહ્યા છીએ એમ છાતી ઠોકીને આપણે કહી શકીએ તેમ છીએ ખરા? નકામા વિચારો, નિરર્થક વિચારો, નુકસાનકારી વિચારો, નકારાત્મક વિચારો અને નિરાશાજનક વિચારો, આપણા મનને આપણે એવા વિચારોથી મુક્ત જ રાખીએ છીએ અને એમ કરવા દ્વારા મનને સદાબહાર પ્રસન્ન જ રાખીએ છીએ એમ કહેવામાં આપણને કોઈ જ રોકી શકે તેમ નથી એ નક્કીખરું? ૩૭

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100