Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 39
________________ આપણે સ્તબ્ધ ખરા ? હૉસ્પિટલ કૅન્સરની અને છતાં એમાં રહેલ દર્દીને તમે હસતો જુઓ, તમને આશ્ચર્ય થાય જ ને? મજૂર કામ કરતો હોય કોલસાની ખાણમાં અને છતાં એનાં કપડાં ; થોડા-ઘણાં પણ ઊજળાં દેખાતાં હોય તો તમારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ જ જાય ને? માણસ પગે ખોડખાંપણ લઈને બેઠો હોય અને છતાં , ઑલિમ્પિકમાં દોટની હરીફાઈમાં એ નંબર લઈ આવે તો તમે ! સ્તબ્ધ થઈ જ જાઓ ને? જવાબ આપો. અનંત અનંત કર્મોથી ઘેરાયેલો અને અનાદિના કુસંસ્કારોનો શિકાર બનેલો સંસારી આત્મા, એનામાં આપણને કોક ગુણ દેખાય, કોક સમ્પ્રવૃતિ એના જીવનમાં જોવા મળે, સવ્યવહારની અલપઝલપ એના જીવનમાં અનુભવવા મળે, આપણે એ બધું જોઈને સ્તબ્ધ બની જ જઈએ, એ બધું આપણને આશ્ચર્યવિભોર, બનાવીને જ રહે એનિશ્ચિત ખરું? ૩૮

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100