Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 34
________________ પૈસા ઓછા કરી દેવાનો વિચાર ક્યારેય આવ્યો ખરો ? ગાડી. મેળવવા જો તમે પૈસા ખરચવા તૈયાર છો. તંદુરસ્તી પ્રાપ્ત કરવા જો તમે ડૉક્ટરને લાખો રૂપિયા આપવા તૈયાર છો. બાબાને સ્કૂલમાં એડમિશન અપાવવા જો તમે હજારો રૂપિયા વેરવા તૈયાર છો. અરે, પૈસા વધારવા જો તમે ધંધામાં પૈસા રોકવા તૈયાર છો તો જવાબ આપો. પૈસા ઓછા કરવાથી મનની પ્રસન્નતા જળવાઈ રહેતી હોય તો એ માટે તમે તૈયાર ખરા? પૈસા છોડી દેવાથી સગાભાઈ સાથેના સંબંધમાં મીઠાશ જળવાઈ રહેતી હોય તો એ માટેની તમારી તૈયારી ખરી ? પૈસા પાછળની દોડધામ ઘટાડી દેવાથી જીવનમાં શાંતિ અનુભવાતી હોય તો એ માટે તમે તૈયાર ખરા? સમાધિ, સગુણો અને સગતિ એ ત્રણે ય પૈસા ઓછા કરવાથી નક્કી થઈ જતા હોય તો એ માટે उ४

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100