Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 19
________________ ખબર પડે કે ન પડે - પાપ નહીં જ પરીક્ષામાં ચોરી કરીને વિદ્યાર્થી પાસ થઈ જવામાં સફળ જરૂર બની ગયો પણ એ હોશિયાર તો ન જ થઈ શક્યો ! ટી-શર્ટ પહેરીને બહાર ફરવાથી યુવક છાતીના કૅન્સરને છુપાવી રાખવામાં સફળ જરૂર બની શક્યો પરંતુ કૅન્સરની વેદનાથી મુક્ત રહેવામાં સફળ તો ન જ બની શક્યો! જવાબ આપો. ચાલાકીના સહારે, બુદ્ધિના બળે અથવા તો પ્રચંડ પુણ્યના ઉદયે પાપ કરવા છતાં ન પકડાઈ જવામાં હું કદાચ સફળ બની શકીશ પરંતુ ભવાંતરમાં એ પાપકર્મને ઉદયમાં આવતું અટકાવવામાં તો મને સફળતા નથી જ મળવાની એ બાબતની આપણને પૂરેપૂરી શ્રદ્ધા ખરી ? એ શ્રદ્ધાને સહારે કોઈને ખબર પડે કે ન પડે, કોઈ જાણે કે ન જાણે, પાપ કરવાથી આપણી જાતને આપણે દૂર જ રાખીએ છીએ એ નક્કીખરું?

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100