Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 18
________________ બંનેના રસ્તા અલગ : સાઇકલની જે બ્રેક હતી એ જ બ્રેક સ્કૂટરમાં ગોઠવવાનો પ્રયાસ ન જ કરાય એ સમજણ તો ક્યારની ય આવી ગઈ છે. સ્કૂટરમાં જે લાઇટ હોય એ જ લાઇટો વિમાનમાં ન લગાડાય એ અક્કલ પણ વરસોથી આવી ગઈ છે. પણ જવાબ આપો. દુઃખને અટકાવવા જે પુરુષાર્થ કરીએ છીએ એ જ પુરુષાર્થથી દોષોને અટકાવવામાં સફળતા નથી જ મળવાની અને સુખ મેળવવા જે રસ્તા અપનાવીએ છીએ એ જ રસ્તે સદ્દગુણો ઉપાર્જિત કરવામાં સફળતા નથી જ મળવાની એ અક્કલનું સ્વામિત્વ આજે પણ આપણી પાસે ઉપલબ્ધ ખરું?

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100