________________ સર્ગ 32 પ્રકરણમાં સંયેજિત કરેલ હતા, ને તેને જ અનુસરીને કથારન મંજૂષા ભાગ-૨માં બાકીના બે સગ 36 પ્રકરણોમાં સચેજિત કરીને મૂકેલા, તે ગ્રંથ વિ. સં. ૨૦૧૬માં પ્રસિદ્ધ થએલ છે. તે ભાગ બીજાની પ્રથમ આવૃત્તિમાં ભાગ-૧ તથા ભાગ-૨ બનેયને વિષયાનુક્રમ તેમાં પ્રસિદ્ધ થયેલ. - ત્યાર બાદ દ્વિતીયાવૃત્તિમાં તે પ્રથમવૃત્તિ કરતાં ફેરફાર કરેલે. 32 પ્રકરણે જે પ્રથમવૃત્તિમાં હતાં, તે ટુંકાવીને દ્વિતીયાવૃત્તિરૂપ નવીન સંસ્કરણમાં 21 પ્રકરણે કર્યા છે, જેથી મૂલકથાને રસ જળવાઈ રહે, ને પ્રાસંગિક કથાઓને પણ સંબંધ પૂર્ણપણે જળવાય તે રીતે આ સંજના ને સંકલન મેં ઇરાદાપૂર્વક કરી છે. તે જ દ્વિતીયાવૃત્તિની સંકલનને યથાવત પ્રસિદ્ધ થઈ રહેલ તૃતીયાવૃત્તિરૂપ આ પ્રથમ ભાગમાં જાળવીને સજન મેં કરેલ છે. મને મારા આ પ્રયત્નમાં, તથા ધર્મકથાઓના પ્રચાર દ્વારા જૈન સંઘમાં આબાલવૃદ્ધ સર્વકઈ ધર્મપ્રેમી પુણ્યવાનેને સદ્ધ દ્વારા રસમય કથાઓને વિવેકપૂર્વક વાંચનરસ મળે તે માટે કાળજીપૂર્વક આ સયાજન–સંકલન કરવા માટેના પરિશ્રમમાં પ્રેરક તેમજ વારંવાર યાદ કરીને મને તેને અનુકૂલ સર્વ સામગ્રીમાં સહાય કરનાર મારા વિનેયી શિષ્યરન સાહિત્ય તથા જ્ઞાનભંડારની ભક્તિ માટે પિતાની શક્તિઓને ઉત્સાહપૂર્વક સદુપયોગમાં જેડનાર ઉપાધ્યાયજી મહિમાવિજયજી ગણિ તથા અન્ય મારા સહવતી ને સેવાભાવી તપસ્વી મુનિરાજશ્રી પૂર્ણાનંદવિજયજી, પરમવિનેયી મુનિરાજશ્રી શાંતિભદ્રવિજયજી તથા પરમવિનેયી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust