________________ 14 વિક્રાળ ઊંચા કેશ લટકે, માળ શબના શિરની, ભયકારી અગ્નિ મુખ વિષેથી નીકળે જેના વળી; એવો સમૂહ પિશાચને જે આપ પ્રત્યે પ્રે,િ હે દેવ ! પ્રતિભવ દુખકારી તેહને તે તે થે. 33 હે ત્રણ ભુવનના નાથ! જેઓ અન્ય કાર્યો છડીને, ત્રિકાળ વિધિવત્ પૂજતા તુજ ચરણને ચિત્ત જેડીને, વળી ભક્તિના ઉલ્લાસથી માંચવાળે દેહ છે, આ પૃથ્વીમાં તે ભવ્ય જનને હે પ્રભુજી ! ધન્ય છે. 34 હે મુનીશ! આ સંસારરૂપ અપાર સાગરને વિશે, હું માનું છું તુમ નામ નહિ મુજ શ્રવણમાં આવ્યું હશે; સુણ્યા પછી શુદ્ધ મંત્રરૂપી આપનાં શુભ નામને, આપત્તિરૂપી સર્પિણી શું સમીપમાં આવી શકે? 35 હે દેવ! જન્માંતર વિશે પણ આપનાં બે ચરણ જે, બળવાન ઈચ્છિત આવે તે મેં નહિ પૂજ્યાં હશે; હે મુનિશ! હું તેથી કરીને જરૂર આ ભવને વિશે, સ્થળ હૃદયવેધક પરાભવનું તે થયેલે જાતે દિસે. 36 નિશ્ચય અરે હાંધકારે વ્યાપ્ત એવા નેત્રથી, પૂર્વે કદી મેં એક વેળા પણ પ્રભુ યા નથી; કેવી રીતે થઈ હૃદયવેધક અન્યથા પડે મને, બળવાન બંધનની ગતિવાળા અનર્થો શરીરને. 37 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust