________________
:
:
‘ શત્રુ ંજયને ચમત્કાર' નામા પ્રકરણ કથા નાયક રામકુમારના જીવનમાં પણ ચમત્કારી નિવડે છે. યુતિ જીવનમાં સૂરૂ, ખીકાનેર, નાલ આદિના રમણીય મદિરા તેમજ ગિરનાર અને શત્રુંજય જેવા મહાન તીર્થોનાં દન થાય છે. એ વેળા જૈન ધમ પ્રત્યેની શ્રદ્ધા વૃદ્ધિ પામી ચુકે છે અને ધ્યાનવૃત્તિ ઠીક ઠીક ખીલી ડ્રાય છે. સાહસ અને તપદ્વારા દેહ-દમન પણ દૃષ્ટિગાચર થાય છે એ સત્ માથે કળશ સ્થાપનરૂપ કાના એ કાળે પ્રતાપશાળી અને વચનસિદ્ધ ગણાતા મુનિ મહારાજ શ્રી મેહનલાલજીના સમાગમથી જ થાય છે. તેઓશ્રીના વરદ હસ્તે વાસક્ષેપ પામી શ્રી યશેામુનિજીના શિષ્ય તરીકે ‘ ઋદ્ધિમુનિ' નામથી સંવેગી સાધુ બને છે અને વૃદ્ધ `એવા દાદા ગુરૂના સંપર્કમાં રહેવાના તેએશ્રીની સેવા કરવાના જે ચેાગ, ચિરત્રનાયકસૂરીને સાંપડે છે એ તેઓશ્રીના ભાવી જીવન ઘડતરમાં સંગીન પાયાની ગરજ સારે છે. ઋદ્ધિસૂરિજીના પરિચયમાં આવનાર હરકાઇને એ વાત અનુભવમાં આવ્યા વગર રહેવાની નહીં કે વચનસિદ્ધિને વરેલા સ્વસ્થ મુનિરાજ શ્રી મેાહનલાલજીના કેટલાક ગુણા તેઓશ્રીના આ પ્રશિષ્યનું હૃદય અજવાળે છે. કદાચ અહીં વિશિષ્ટ જ્ઞાનગરિમાના દર્શન નહીં લાધે પણ અંતરની સરલતા તા દૃ ણુ જેવી નિમČળ જણાશે. સાંપ્રદાયિક પૂર્વ ગ્રહ નજરે પણ નહીં ચઢે. સૌ ક્રાનુ` કલ્યાણ થાવ એવી ભાવના ડગલે પગલે રમતી અનુભવાશે. એ કારણે ઘણાના અનુભવ ખેલે છે કે દાદા ગુરૂ માક તેઓશ્રી પણુ વચનસિદ્ધ હતા. અરે, મંત્રતતંત્રના જ્ઞાતા હતા. એનું તથ્ય જોવા કરતાં અહીં એટલું કહેવુ. પર્યાપ્ત લેખાશે કે તેઓશ્રીએ જુદા જુદા સ્થળે ધમ ઉન્નતિના અને શાસન પ્રભાવનાના જે કામા કર્યો છે એમાં ઉપર વણુ વેલી પ્રકૃતિના ચેગ જરૂર કારણભૂત છે. વિદ્વતા કરતાં ચારિત્રની વિશુદ્ધતા અને હ્રદયની નિર્મળતા રૂપ ગુણુ યુગલે સુંદર ભાગ ભજવેલા છે.
જૈનવસ્તીવાળા ગામેાને દેવ મંદિરથી અલકૃત કરવા, અરિહંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com