Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 10
________________ પૂર્વકના મધ્યસ્થભાવને ધરનાર ઉત્તમજનોને કરવામાં આવેલ છે! જુઓ તા. ૨૯ ઓગસ્ટ ૧૯૫૧ ના સંદેશ પત્રમાંના તે પ્રથમ લેખના મથાળેનું તે ત્રીજું (ચામઠામાંનું) ભલામણવાળું શિર્ષક, એકવાર ચોક્કસપણે વાંચી જાવ, તે ત્રીજા ભલામણશિર્ષક અનુસાર પિતાના તે (સદા મિથ્યાત્વી ગણાવનાર) બીજા સિદ્ધાંતને હૈયામાં પેદા કરવાને લાયક પુરૂષ તરીકે જૈનાચાર્યશ્રીએ અમદાવાદભરમાંથી શ્રીયુત નંદલાલભાઈ બડીવાળાને કયા છે, અને પિતાની સહીથી એ જ લેખમાં જાહેર પણ કર્યા છે ! એટલે શ્રીયુત બડીવાળાને મિથ્યાત્વી કહ્યા છે! કેજેઓએ અભેદભાવના ધરાવીને તેઓના વિશાલલેખોને પોતાના જગમશહૂર પત્રના કિંમતી જેલમાં દિવસોના દિવસો સુધી સ્વીકારીને જૈનાચાર્ય શ્રી પર મહાન ઉપકાર કરેલ છે. જેને જેનેતરને ભેદભાવ તજીને જેનેને એ રીતે પિતાના પત્રમાં વિશાળ દષ્ટિએ અપનાવનાર શ્રીયુત નંદલાલભાઈના એ ઉપકારના બદલમાં તે વિદ્વાન શ્રીયુત બડીવાળા માત્ર જૈનેતર હોવાને કારણે જ એ રીતે અટપટી વાતેદારા એક જૈનાચાર્ય તરફથી તેઓને પિતાની સહીથી મિથ્યાત્વી તરીકે એમના જ પત્રમાં જાહેર કરી દેવાય, તે જૈન નીતિ, રીતિ અને શાસ્ત્રથી સદંતર વિરૂદ્ધ એવું શરમજનક સાહસ છે. શંકા થાય કે–ત્રી બોડીવાળાને મિથ્યાત્વી તરીકે કયાં એાળખાવ્યા છે ? તેના સમાધાન અર્થે જુઓ - તા. ૨૯ ઓગસ્ટ ૧૯૫૧ ના “સંદેશ'ના પેજ ચોથા ઉપરના પિતાના તે પ્રથમ લેખની મધ્યના બે કલમમાંના ચેગઠામાં જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીએ સંકેશને શુભારં? શીર્ષક તળે પિતાની સહીથી વિશાલ નિવેદન રજુ કર્યું છે. તેમાં તેઓએ શ્રીયુત નંદલાલભાઈ માટે સહજમાત્ર પણ શરમ રાખ્યા વિના ભયંકર લખી નાખ્યું છે કે- શ્રીયુત બડીવાળા પોતે પણ જૈન ધર્મના અનુયાયી નથીઃ આટલું છતાં પણ શ્રીયુત બડીવાળાએ આવો સંદેશ મેળવવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84