Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 70
________________ છે. ૪૦ તા. ૧-૧૦–૫૧ ના “સંદેશ”ના લેખની કલમ પેલીમાં નાચાર્યશ્રીએ કહ્યું કે “મહારાજા દશરથને ગરી, દ્રવ્ય અને બીજી સામગ્રી હોવા છતાં તેને તેનાથી વંચિત અને ભકિતભાવે રહેતા” જૈનાચાર્ય શ્રીનું આ વાક્ય અવળા ગુણકર્તાનરૂપ હેઈને સત્યસ્વરૂપનું આચ્છાદક છે. એ સ્થળે વસ્તુતઃ બીના એમ છે કે “લંકાનગરીમાંથી વાત સાંભળીને આવેલા શ્રી નારદજીએ “અહિં આવીને તમને હણી નાખવાની બિભીષણે પ્રતિજ્ઞા કરી છે. અને તે અહિં સત્વર આવશે' એ પ્રમાણે શ્રી દશરથરાજાને વૃતાંત જણાવવાથી શ્રી દશરથરાજાએ પિતાના મંત્રોએને બેલાવ્યા, તેઓને તે દરેક વૃત્તાંતથી માહિતગાર કરી કાલવંચના માટે રાજ્ય સેપી પિતે યોગીની જેમ ચાલ્યા ગયા છે, જનકરાજાને મળી બંને જણ પૃથ્વીપર છૂપા વેષે ફરે છે.” આ વાતને જૈનાચાર્યશ્રી, દશરથરાજા ગાદીથી વિચિત રહેતા” એમ જુદું કહેવાકાર શ્રી દશરથને ગૃહસ્થપણામાંય અનાસક્ત ભેગી લેખાવવામાં ખેંચી જાય છે, તે વબલને યેનકેન સા કરાવવાની લતનું પ્રતીક છે. એ રીતે મંત્રીઓને ગાદી સોંપ્યા પછી તે જનકરાજા સાથે છૂપાવેષે ફરતા ફરતા શ્રી દશરથરાજા, ઉત્તરાપથમાં આવે છે અને ત્યાં કૌતુકમંગલના રાજા શુભમતિની પુત્રી કેયીને સ્વયંવરમંડપમાં વડને હરિવાહન આદિ શત્રુ બનેલા રાજાઓ જોડે યુદ્ધ કરે છે, મગધપતિને જીતીને રાવણની શંકાથી અયોધ્યા નહિ જતાં અયોધ્યાથી રાજગુડે બેલાવી લીધેલ કૌશથા આદિ ચારે રાણઆની સાથે ક્રીડા કરતા રાજગૃપે જ રહે છે અને શ્રી દશરથરાજાને શ્રીરામ લક્ષ્મણજી વગેરે પુત્રરત્નની પ્રાપ્તિ પણ તે પછી જ થાય છે. શ્રી દશરથરાજાની રાજ્યકાળની સાંસારિક સ્થિતિ આ હોવા છતાં શ્રી દશરથરાજાને તે સ્થિતિમાંય “અનાસક્તગી' લેખાવવાની ધૂનમાં “ગાદી. દ્રવ્ય અને બીજી સામગ્રી હોવા છતાં તેનાથી વંચિત અને ભક્તિભાવે રહેતા એ કલકલ્પિત વર્ણનઠારા પરમત્યાગી ગણાવે છે, તે શાસ્ત્રની વફાદારી વી? અને સત્યવક્તત્વ કેવું? ગાદી આદિથી વંચિત કોને કહેવાય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84