________________
વ્યાખ્યાનો તેમજ લેખો ક્રાંતિકારી અને આધુનિક વિચાર શ્રેણી ધાવતા હે ઈ માનવહત્યના તાર ઝણઝણાવી મૂકે તેવા હેય છે, પછી તે માનવી ગમે તે ધર્મને હેય. “સ દેશમાં પ્રગટ થતા આ લેખ વાંચજો અને સંગ્રહ કરજે અને અમે ખાત્રી આપીએ છીએ –તમારા જીવનેમાં ચમત્કારીક ફેરકારે જણાશે અને તમને ખુબ શાંતિ મળશે.” રીતે શ્રીયુત બડીવાળાએ પ્રસંશા કરીને ખાત્રી આપેલાં જૈનાચાર્યનાં તે તે વ્યાખ્યાન, તેઓએ ધાર્યા કરતાં ઉલટા અને શાસ્ત્રવિરૂદ્ધ નીવડ્યા હૈઈને જૈન જૈનેતર સર્વ કાઈને ઉન્માર્ગ ચીંધનારા અને આત્માને અશાંતિકારક જ છે; એમ અનેક શાસ્ત્રપાઠથી સિદ્ધ કરી અપાયું છેઃ ત્યારે ધર્મપ્રેમી શ્રીયુત નંદલાલભાઈની જનતાના હિત માટે ન્યાયષ્ટિએ પણ આવશ્યક ફરજ હતી કે આ લેખધારે જોનાચાર્યશ્રીનાં તે તે વ્યાખ્યાનમાંની જણાવાએલી શાસ્ત્રવિરૂદ્ધ વાતોથી જનતાને ઉગારી લેવા તેઓશ્રીને મોકલેલા આ સમસ્ત લખાણને તેઓશ્રી છેવટે કોડે કકડે પણ પિતાના પ્રસિદ્ધપત્રમાં તુર્ત જ સ્થાન આપી પ્રસિદ્ધ કરે અને પોતે આપેલ ખાત્રીને લીધે ખોટી વાતને શાસ્ત્રીય વાતે તરીકે માની લેવાના પાપની ભાગીદાર બનવા સંભવિત જનતાને પાપથી ઉગારી લેવાનું મહાન પુણ્ય હાંસલ કરે.”
તા. કડ-૨ જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી મહારાજને પણ પરમ આત દષ્ટિએ વિકસિ છે કે આ રીતે પરમેકાના ત્રીજા પદેથી જૈનશાસેથી વિરુદ્ધ ઉપદેશ આપવાના અનંતભવવર્ધક ઘોર પાપથી ઉગરવા સારૂ સુનિહિત ગુરૂદેવશ્રીની આજ્ઞામાં રહીને પ્રથમ જણાય તેટલાં જૈન શાને સમબુદ્ધિથી ભણું લેવા કૃપા કરે, અને એ પછી ભગવાન સુધર્મારવામની પાટને સુખે ભાવેઃ કે-જેથી અમે પણ આપની પૂજામાં જોડાઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com