Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 81
________________ સાંભળવાને માટે જેને અને જૈનેતરેની ભારે ગીરદી થાય છે. તે જાહેર પ્રવચન કમશ: અવતરણ સને ૧૯પર ના શ્રી જૈનપ્રવચનના પહેલા અંકથી આપવામાં આવશે.” એટલે કે “સદેશમાંના પ્રાયઃ બધાં જ વ્યાખ્યાનો શાસ્ત્રવિરૂદ્ધ છે અને તેને હું સુધારીને ફરીથી રજુ કરવાની સ્થિતિમાં મુકાય જ છું, પરંતુ જીંદગીમાં ય ભૂલે સીધી રીતે કબુલ કરી નહિ હેવાથી, આ રીત અવળે હાથે કાનપટ્ટી પકડીને પણ તે લેખમાંની શાસ્ત્રાવરુદ્ધ બાબતને ૪ સુધરી જ નાખીશ” એમ આ. શ્રી રામચંદસૂરિજીએ જૈનપ્રાચિનના અંમની એ જાહેરાતથી જૈનજનતર સમાજને કબુલાત આપી છે. સુનવરે ! સમજ્યા ને? આવા શાસ્ત્ર અને પરંપરા ઉથાપક આચાર્ય માના હાથે એ રીતે પણ જે અસદુપદેશ સુધારે પામતે હાય તેમ આપણને બીજું જોઈએ છે પણ શું? ( શાસ્ત્રવિહવાને સમજવા અને પ્રસિદ્ધ કરવાની ફરજ વિચારવાનું મન પર લેવાની નવરાશ નહિ હેવાથી તંત્રીશ્રીએ તે ગમે તે લખી છૂટવું જ રહ્યું.] એ પછીથી આ પુરક સરિઝની સો ઉપરાંત શાસ્ત્રવિરૂદ્ધ માપશુઓને શાસ્ત્ર પાઠેના આધારપૂર્વક રપટ કરી બતાવવામાં આવેલ છે. જેની પણ નકલ તા. ૨૨-૧૦-૫૧ ના રોજ સંદેશપત્રને પ્રસિદ્ધિ અર્થ ગોકલી છે. આશા છે કે સૂરિજી, પિતાનાં જૈનપ્રવચન છાપામાં આ શાને સ્વીકાર, તે ઉપરથી તે સીધી રીતે જ કરી લેવા કૃપા કરો. હાસનદેવ, સૂરિને સદગુહ આપે, અને આત્મકલ્યાણના માર્ગે વાત સંદેશ'ના તંત્રીશ્રીએ હવે અમારો આ લેખ પ્રસિદ્ધ કરવા તદી લેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84