________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ યાને શ્રી વંદિત્તુસૂત્રને સુવિશિષ્ટ અનુવાદ
મ.............ક શાસનક કાહારક પૂ. મુનિરાજ શ્રી "સસાગરજી મહારાજ
નં. ૫૫૫ ના ઉંચા ગ્લેઝ ટકાઉ અને સફેત કાગળા ઉપર શ્રી અદીપિકા ટીકાના આધારે ( અને અનેક હસ્તલિખિત પ્રતાના શુદ્ધ પાઠે મેળવીને ) તલસ્પર્શી થએલુ' શ્રી વ ંદિત્તુસૂત્રનું ભાષાંતર પૂર ઝડપે પાઈ રહ્યું છે. આગળ છપાયેલા અનુવાદોમાંની સેંકડા અને હજારા સ્ખલના સુધારીને આ શુદ્ધ અનુવાદ તૈયાર થઈ રહેલ છે. વિશેષા-પષ્ટીકરણ–ટનેટ વગેરે સહિત તલસ્પર્શી અનુવાદ રચતાં આ ગ્રંથ ધણા ખર્ચે તૈયાર થઈ રહેલ છે. આમ છતાં દાતાઓની નેોંધપાત્ર સહાયના યોગે શ્રાવાને નિત્ય ઉપયાગી એવા આ અનુપમ અને દળદાર ગ્ર ંથરત્નની કિંમત માત્ર રૂા. ૮-૦-૦ રાખવામાં આવેલ; પરંતુ પાછળથી ગ્રંથના ફાર્મ વધી જવાથી તેમજ ન, ૫૫૫ ના શ્રેષ્ટતર કાણાના ભાવ પણ રતલે દસ દસ શ્માના વધી જવાથી નિરૂપાયે આ અમુલ્ય ગ્રંથ રત્નની કિ ંમત રૂા. ૧૦-૦-૦ રાખવામાં આવેલ છે. વી. પી. ખર્ચ અલગ છે. આમ છતાં આજે છપાતા આવા અનેક ગ્રંથેની કિંમત રૂા. ૧૫-૧૫ જોતાં આ ગ્રંથની કિંમત રૂા. ૫) એછી જ છે. ગ્રાહકને થતા એ લાભ ઉદારદિલના ધર્મનિષ્ઠ શ્રાવકૌની સહાયને આભારી છે. ગ્રંથ દાઢ રતલી પૂડાનાં પાકી છીંઢના આકર્ષક બાલ્ડીંગમાં ક્રાઉન ૮ પેજી લગભગ ૫૦૦ પૃષ્ટમાં છપાઈને વૈશાખ માસમાં બહાર પડવા સબવ છે. આજથીજ આપની કાપી નીચેના થળે નોંધાવા. નકલા મર્યાદિત વાથી વખતસર ગ્રાહક થયેલ ભાગ્યવાનાને જ મળે તેમ છે. લખા:- મુ. ઠળીયા શાહ માતીચંદ દીપદ જી. ભાવનગર : વાયા–તળાજા ( સૌરાષ્ટ્ર )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com