Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 68
________________ પર ત્રીજાની મધ્યમાં જૈનાચાર્યશ્રીએ કહ્યું કે-જે શુષ્ક જંતુઓ જીવે છે અને મરે છે તે પ્રશ્ન છે કે–આચાર્યશ્રી ઘાસ-કાષ્ટ–નીલફુગ વગેરે સુકાઈ જાય તેને શુષ્ક જંતુઓ કહે છે અને તે જંતુઓ જીવે છે અને મરે છે? કે-કહેવા શું માગે છે ?' નં. ૫-તે લેખની તે પંક્તિ પછીની આઠમી પંક્તિથી જૈનાચાર્યશ્રી, મેક્ષની વ્યાખ્યા કરે છે કે-“મેક્ષ એટલે સંસારના કોઈપણ પદાર્થને અર્થ નહિ. એવા પદાર્થની જરૂર પડે તો એમાં તે પામરતા જુએ. કદાચ એ પદાર્થ મેળ પડે તે એ માટે એને લાગે કે હજી શક્તિને વિકાસ થયો નથી તેથી આ પરાધીનતા છે.” વાચક મહાશય! મેક્ષનો એવો અર્થ જૈન જૈનેતર કેાઈ શાસ્ત્રમાં કોઈપણ સ્થળે કદી દીઠે છે? મોક્ષને કોઈ પદાર્થની જરૂર હોય ખરી? કઈ પદાર્થ મેક્ષને મેળવવાને હોય ખરે મેક્ષને કઈ શક્તિનો અવિકાસ હેય ખરે? મેક્ષને કશાની પરાધીનતા પણ હોય ખરી? જે નહિ, તે આ જેનાચાર્યશ્રી, એ બધું કયા શાસ્ત્રમાંથી કાઢીને રજુ કરે છે? [ સં. ૧૯૯૩૯૪ માં આ જૈનાચાર્યના ગુરૂજી શ્રી પ્રેમસૂરિજી મહારાજે આ આચાર્યશ્રી જોડે મેળ હતું ત્યારે ભાવનગરથી જેઠાલાલભાઈ શાસ્ત્રીને બોલાવીને આ જૈનાચાર્યશ્રીના જૈનપ્રવચન છાપામાં ગૂર્જર ભાષામાં છપાતા પ્રવચનોને સંસ્કૃત ભાષામાં ગોઠવી દેવા કહેલું અને તે પ્રવચને, એ રીતે સંસ્કૃત ભાષામાં તૈયાર થયા બાદ તેને “જેનપ્રવચન 'ને બદલે “જિનપ્રવચન” નામ આપી દેવાની યોજના ઘડી કાઢેલી ! સારું થયું કે-જેઠાલાલ શાસ્ત્રીએ તે તે વાતેના આધારમાં શાસ્ત્રમાંથી પાકે આપશ્રીએ કાઢી આપવા એમ કહેવાથી તે વાત પડી રહી; નહિ તે આપણા આ જૈનાચાર્યશ્રીની આવી રેલ્ડગોલ્ડ વાતને “જિનપ્રવચન” નામ આપી દેવામાં જૈનાચાર્યશ્રી પ્રેમસૂરિજી મહારાજ, પિતાના ભ કેટલા વધારી મૂકત? ]. નં. ૪૬ તા. ૨૪–૯–૫૧ ને લેખની કલમ ત્રીજીના પરા ત્રીજામાં જેના આચાર્ય થઈને શ્રોતાઓને પોતે કહે છે કે- તમે પેઢી કેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84