Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 66
________________ ૪ ( તે પાત્રાને સમાવનાર ) તમે ક્રાણુ ! તે ત્રણેએ જે રામાયણનાં પાત્રાને ન સમજાવ્યા હાત તા તે પાત્રાને સમજાવવા તમારી પાસે કઈ નાન તાકાત છે? વળી એ ર તે તમને તમે કાઈ ચોથા જ ગણાવા છે, ત્યારે તે ત્રણમાં તે તમે નથી જ એ વાત તમારા હાથે નક્કી કરી આપે છે કે શું? " આ નં. ૪૧–તા. ૧૦–૮–૫૧ ના તે ‘સંદેશ'ના લેખની ફાલમ ત્રીજીમાં 'ક્રનું ધન' શિકતળે જૈનાચાય શ્રીએ કહ્યું કે “ આ સંસારમાં રહેવાની વૃત્તિ હાય અને પ્રભુચરણે ચિત્ત હાય તા મેાક્ષની દચ્છા ન હૈાય તે। ય મળી જાય " જૈનાચાયશ્રીએ રજુ કરેલી માન્યતા જૈનદર્શનની નથી, અન્યદર્શનની છેઃ જૈનદર્શન તેા એમ કહે છે કે-“ પ્રભુમાં ચિત્ત હેાય તેને મેાક્ષની ચ્છા હોય જ છે અને તેને સંસારમાં રહેવાની વૃિત્ત હોય તે પણ છૂટી જપ્તે મેક્ષ પ્રાપ્ત થાય છે ” નાચાય શ્રીને હવે જૈનદર્શનસૂચિત ચારિત્રધમ પ્રતિ અભા પ્રગટયો જણાય છેઃ અન્યથા તેઓશ્રી, પ્રભુચરણે ચિત્તવાળા જીવે પણ જેમ બને તેમ સંસારમાં રહે, એ જાતને ઉપદેશ કેમ જ કરે? ‘વિનાશજાણે નિીતવ્રુત્તિ:' તે આનું જ નામ. . ન. ૪૨ તા. ૧૭-૯-૫૧ ના ‘સ’દેશ ’ના લેખની ાલમ બીજીના શરૂઆતના પેરાની પક્તિ ૧૮ થી ૨૧ માં જૈનાચાર્ય શ્રીએ કહ્યું ઃ“શાસ્રા બતાવે છે કે-સાત્વિકરાગ વિના યેગની પહેલી ભૂમિક્રા ન આવે. સાત્વિકરાગને હું મેાક્ષમાર્ગે લઈ જવાના 4 ” જૈનાચાર્ય શ્રી 'હું શું મેલું છુ ?' તેને ખ્યાલ રાખ્યા વિના ખેલે છૅ, અને તે ખ્યાલ વિનાનાં ખેલાને તેઓશ્રી પાછા શાસ્ત્રાને નામે ચઢાવે ટે; એ જ તેશ્રીની ભવાભિનદિતા છે. • સાત્વિકરાગને હું મેક્ષમાર્ગે લઈ જવાને છું *' એમ કયા કયા શાસ્રાએ તેઓને શીખવ્યું? આજ સુધીમાં ક્રાઈ એક પણ આત્મા, સાત્વિકરામને મેક્ષમાગે લઈ ગયા ઢાય તેવા એકાદ પણ દાખલા કાઇ શાસ્ત્રમાં દાડે નથી. તેઓશ્રી, કાઈ શાસ્ત્રમાંથી તેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84