________________
જેવું આપણું હેયું નિધુર બની ગયું છે' એ પ્રમાણે સુધારીને જાહેર કરવું ઘટે છે.
નં. ૩ –તે બીજી કોલમમાં મરણની વાત ભૂલાઈ છે? શિર્ષક તળેના પેરાની મધ્યમાં કહેવાયું છે કે- એ આ સંસાર અસાર છે, હિતો સારભૂત ચીજ કઈ એ છે કે તમારે ત્યાં જવું છે ને?” જેનાચાર્યશ્રીએ સમજવું જોઈએ કે-“મેક્ષ, એ કેઈ સ્થાન નથી કે જ્યાં જવાનું લેકોને કહેવું તે યુક્ત ગણાય. આત્માની સર્વ કર્મથી મુક્તિ થાય તેનું નામ જ મેક્ષ છે.'
ન. ૩એ જ પેરામાં આગળ જતાં વળી એવું જ કહેવાયું છે કે-“એને એ સ્થળે જવું છે કે-જન્મ મરણ ન હેય” તે વાકયને સ્થળે પણ જૈનાચાર્યશ્રીએ ઉપર છત્રીશ નંબરમાંની સમજણ વસાવવી.
નં. ૩૮ તે પંક્તિની જોડે જ કહેવાયું છે કે-“દેવ, ગુરૂ, ધર્મ એવા જોઈએ કે-જે આપણને માસે પહોંચાડે” જૈનાચાર્યશ્રીએ સમજવું જોઈએ કે-“કઈ દેવ, ગુરૂ, ધર્મ મેસે પોંચાડતા જ નથી. દેવ, ગુરૂ, ધર્મ તે મોક્ષમાર્ગ દેખાડનારા છે. વળી માસે પહોંચવાનું નથી; પરંતુ મેક્ષ પામવાનો છે. અને તે દેવ, ગુરૂ, ધર્મે દેખાડેલા માર્ગે પોતે જાતે જ વીર્યબળ ફેરવીને પામવાને છે.”
ન, ૩-તે પછીના પરામાં કહેવાયું છે કે-“ઈચ્છાથી જે ભક્તિ થાય તે ભક્તિ નહિ ” જૈનાચાર્યશ્રીનું આ ભયંકરટેટીનું ઉત્પન્ન છે અનેક ભકતજનાનાં હૈયામાંની ઈચછાપૂર્વકની સુંદર ફળવાળી વ્યક્તિનું ઘાતક આ ઉત્સુત્ર છે. ઈચ્છાથી ભક્તિ એ તે ભાવપૂર્વકની ભક્તિ છે, અને ભાવવિહેણ ભક્તિનો ઉપદેશ ભવાભિનંદી આત્મા જ આપી શકે
નં. ૪૦-એ પછીના “શરીર અને આતમા જુદા શિક તળેના પેરામાં કાવાયું છે કે-“સુદેવ, સુગર અને સુધર્મને અમારા વિના રામાયણના પાત્રો નહિ સમજાય.” આ બદલ જેનામાર્થીને પ્રશ્ન છે કે-સુદેવ, સુગર અને સુધર્મ એ ત્રણ તે ઠીક; પરંતુ ચોથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com