________________
શરથ જે દીક્ષા લેવાનું કહ્યું છે અને શ્રી રામચલમણા -કૌશલ્યાસુમિત્રા-કમી વગેરે તેમાં અનુમતિરૂપે સંમત જ રહ્યા વસ્તુસ્થિતિ આ છે, પછી “આસક્ત હતા, તેમને અસર થઈ અને તેવા બધા જોઈને મહારાજ દશરથ, તે બધું અનાસક્તભાવે દાબી ગયા' છે વગેરે નાચાર્યશ્રીની વાતને સ્થાન જ કયાં ? • પર તે લેખની તે ત્રીજી કલમમાંનાં તે લખાણ પછી જેના યાયંત્રએ તુર્ત જ કહ્યું કે તરત સામે જોયું તે જુદું જ પરિવર્તન લાગ્યું. પિતાના વૈરાગ્ય કરતાં તેને ( ભરતને વૈરાગ્ય વધી જાય તેમ હત' એ વાત ને એમ જ છે તે જૈનાચાર્યને પ્રશ્ન છે કે “મહારાજ દશરથને તમે ગૃહરથીપણામાં અનાસક્તયોગી કહ્યા છે, તે તેમના કરતાં વધારે વૈરાગ્યવાળા ભરથને ગૃહસ્થીપણામાં અયોગી કહેવા અને મનાવવા માગે છે ?' આવી ઉડાઉ વ્યાખ્યામાં લાભ શું? જેનતત્વજ્ઞાનની કે સમ્યમ્ વૈરાગ્યની ગંધને લેશ પણ જણાય છે?
ન ૫૩-તે લખાણની નીચે જૈનાચાર્યશ્રીએ કહ્યું કે “મહાપુરૂષાએ કોયીને વખાડ્યા છે, પણ તે ભૂલ છે' જેનાચાર્યશ્રી, આ લખાણ દ્વારા મિલાપુને ય ભૂલવાળા જણાવે છે, તે તે તેરાપંથીઓએ મહાવીર દેવનેય ભલવાળા ગણાવ્યાનું જાલીમ અનુકરણ છે. કલિકાલસર્વઆર ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યશ્રીએ કંકીને દૂર કહ્યા, ભરતે કેકેયી પર આકોશ કર્યો, લક્ષ્મણ કકેયી ઉપર ઉમેરાયા વગેરે જૈન રામાયણમાંની એ બાબતને તે તે મહાપુરની ભૂલ તરીકે જણાવનારા આ જૈનાચાર્ય
પછીએ કે મહાપુરૂષાની બલ કહેવાને કઈ લાયકાત ધરાવે છે? હજુ તે વવજ્ઞાન પણ પૂરૂં નથી ત્યાં અકાળે આવું કેવલજ્ઞાન ક્યાંથી પ્રઆપું ? ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મ. જેવાની ભૂલ કોનાસ તમને મુનશી કરતાં કેટલીક વધુ લાયકાતવાળા ચણવા ?
નં. ૫-તા.૧-૧૦-૧ ના સદેહ'ના તે લેખની માલમ ચોથીના પહેલા પેરાની શરૂઆતથી જૈનાચાર્યશ્રીએ કહ્યું - હવે અનાસક્ત, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com