________________
દાખલો બતાવી શકે તેમ છે? જે નહિ તે તેઓશ્રી તે સાત્વિકરાગને કઈ કળા વાપરીને મોક્ષમાર્ગે લઈ જવાના હતા? માટે શાસેને નામે કહેલ તે બીના જુઠી છે. જેનશાસ્ત્રો તે એમ જ બતાવે છે કે-સાત્વિક રાગને મેક્ષમાર્ગે લઈ જવાત નથી, પરંતુ સાત્વિક રાગ મેક્ષમાર્ગે જરૂર લઈ જાય છે.'
નં. ૪૩ તા. ૧––૫૧ ને “સંદેશ'ના લેખની કલમ ત્રીજીના ગુરુતત્વશિર્ષકતોના પેરાની મધ્યમાં જૈનાચાર્યશ્રીએ કહ્યું છે કેસાધુ ભિક્ષા લેવા બે ભાવથી જાય છે. એક સંયમપુષ્ટિ અને બીજું તપેપુષ્ટિ' જેનાચાર્યશ્રીની આ વ્યાખ્યા, શાસ્ત્રના અવધને પ્રત્યક્ષ અભાવ સૂચવે છે. સાધુને ત૫ની પુષ્ટિ, જે ભિક્ષાથી થતી હોય તે જ તપની પુષ્ટિ માટે ભિક્ષા લેવા જવાને ભાવ હૈઇ શકે ભક્ષાથી તપની પુષ્ટિ થતી હેવાનું કઈ જેનશાસ્ત્ર તે જણાવતું નથી. પરંતુ જેનેતરશાસ્ત્ર પણ જણાવતું નથી. માત્ર આ જૈનાચાર્ય સિવાય આર્યભૂમિને એક પણ સમજુ માનવી, ભિક્ષાથી તપની પુષ્ટિ થતી હેવાનું તે કહે નહિ. શ્રી અકજી નામના ગ્રંથરત્નના પાંચમા
લિફાઈના લેક ત્રીજામાં “જિક, વિહિતિ બાયોતિ' જણાવીને મહાન જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે -સર્વસંપકારી ભિક્ષા માટે ફરતા મુનિને ગૃહસ્થીઓના અને પિતાના તમય દેહના ઉપકારને માટે ભિક્ષાવિહિત છે” શ્રી આચારાંગસૂત્રમાં જે જાતે જ લાગુ કરેલ ન ા છ ઘા -ઈંe
જાપાન ! ” કહેલ છે, તે મુક્તદ્વારા પણ તપસ્વી મુનિ પિતાના ભાવમા ટકાવવાને માટે ક્ષિા લેવા જાય છે, કહીને “ભિક્ષા મળે તે તપની વૃદ્ધિ થાય' એમ કહેલ નથી; પરંતુ ભિક્ષા ન મળે તે તપની વૃહિ કહેલ છે. શાસ્ત્રની આ શાશ્વતસ્થિતિમાં “સાધુ, તપની વૃદ્ધિ માટે શિક્ષા લેવા જાય છે' એમ કહેવું તે અધમૂલક ઉસૂત્ર છે.
નં. ૪૪ તા. ૨૪--૫ ના “સંદેશ'ના લેખની કોલમ પેલીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com