Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 64
________________ નુકશાનકારી ભાષણશ્રેણુઓ જ અનર્થકારી છે!” કેવી ચાલાકી? કેવી જેનેનાં કલ્યાણની વાસના આ સ્થળે જૈનાચાર્યશ્રીને પૂછીએ કે- “પયુંઘણાના દિવસોમાં આ રીતે સ્થાનિક અને બહારનાં હજારે ગામના હજારે જેનેને અષ્ટાહિકાવ્યાખ્યાન અને કપત્રને બદલે આપશ્રીએ જે પર્યુષણ વ્યાખ્યાનમાળા પીરસવાને માર્ગ લીધે છે, તે કઈ પૂર્વચાર્યનું અનુકરણ છે કે વર્તમાન યુવકસંઘનું જ અનુકરણ છે? આપની પણુંઘણું વ્યાખ્યાનમાળામાં મંગલમય અને મંત્રાક્ષરોથી પરિપૂર્ણ એવા શ્રી કલ્પસૂત્રનું શ્રવણ આપશ્રીએ જ જનતાને કેટલું કરાવ્યું? પર્યાપથના આઠે દિવસ રજુ કરેલ તે વ્યાખ્યાનમાળામાં પણ પર્યાપણું પર્વના પ્રથમના છ દિવસમાં તે આપશ્રીએ જીવને શ્રવણું કરાવવાને નિયત થએલાં વ્યાખ્યાનની ગંધ પણ આવવા દીધી નહિ અને મનનુકુળ વકતવ્ય જ જનતાને પીરસ્યું તે જન- તાનાં કલ્યાણની રીત ક્યા જ્ઞાનથી રજુ કરી ? આ આપશ્રીનું પ્રભુ આજ્ઞાપાલન પણ કઈ પ્રકારનું? છેલ્લા ભા. શુ. ૩ અને ભા. શુ. ૪ એ બે દિવસમાં તે અનુક્રમે જીવોને શ્રી કલ્પસૂત્રનું સાતમું-આઠમું વ્યાખ્યાન અને સંપૂર્ણ કલ્પસૂત્રનું શ્રવણ કરાવવાની જ પ્રભુ આજ્ઞા છે, તેને બદલે આપશ્રીએ તે છેલ્લા બે દિવસને માટે પણ લોકોને કલ્પસૂત્રના શ્રવણથી વંચિત રાખીને “ અષ્ટાલિંકાનાં વ્યાખ્યાને જ કેમ પીરસ્યાં? ૧૯૯૨ થી કાઢેલા તિથિપંથની જેમ યુવકસંઘના અનુકરણ તરીકેની આ પર્યુષણ વ્યાખ્યાનમાળા પણ એક વધુ ન પંથ જ કાઢ્યો છે કે બીજું કાંઈ?” અને તે પાપ છુપાવવા સારૂ જ યુવક સંઘની ભાષણ–શ્રેણીઓની નિંદા કરી છે ને ? આ માયાપ્રપંચ જૈનાચાર્યને શોભે છે? નં. ૩૫-તે લેખની કલમ બીજીમાં “અસાર સંસાર' શિર્ષક તળેના પેરાની મધ્યમાં કહેવાયું છે કે- પણ બીજા જીવો આપણું માફક સદા ઝવવા ઈચ્છે છે એવું માનવા આપણું હૈયું નિષ્કર બની ગયું છે” જૈનાચાર્યશ્રીએ આ વાક્ય “ઈએ છે એ વાત નહિ માનવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84