Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 62
________________ નના પ્રતિપાદક હોવા જોઈએ, તેમ ધર્મચારી પણ હોવા જ જોઈએ અને સાથે સાથે સાચા મુક્તિમાર્ગના દર્શક, ધર્મશાએ જે જે પ્રકારના વિનયને આચસ્વાને કહ્યો છે, તે તે રથાનેએ વિનયને આચરનાર પણ જોઈએ જ. તે સ્થાનોએ વિનયને અભાવ, એ સાધુપણાને માટે કલંકરૂપ છે. તેમાં ય તે તે સ્થાને પ્રત્યે હૈયામાં સાચે બહુમાનભાવ જ ન હેય, તે એ સાધુ સાધુને ધરનાર હોવા છતાં પણ સુસાધુ નથી, પણ કુસાધુ જ છે.” જૈનાચાર્યશ્રીએ આ વ્યાખ્યા, પિતાને કુસાધુ જાણવાને લીધે પોતાના પ્રત્યે હૈયામાંથી સાચો બહુમાનભાવ નહિ ધરાવીને પોતાનાથી છુટા પડી ગએલા પિતાને પચાસ જેટલા શિષ્યોને કુસાધુ તરીકે ઓળખાવવા સારૂ કરી છે. સિવાય તે વાતમાં કઈ શાસ્ત્રસિદ્ધાંત કે વાસ્તવિક તત્ત્વ નથી. • આપણે જોઈ ગયા કે-નાચાર્યશ્રી મૌનિન્દ્રપ્રવચનના પ્રતિપાદક નથી અને ધર્મચારી નથી. તેમ (પિતાના ગુરૂમહારાજ શ્રી પ્રેમસૂરિજી પ્રત્યે રાખવાની ફરજ તરીકને વિનય આચરવાને બદલે તે સ્વગુર સામે પણ તેઓશ્રીને હંફાવવાને આજે શ્રી સિદ્ધિરિજી-લબ્ધીસરિજી અને જુઠશિરોમણિ જંબુસૂરિજીને મેરે રચી બેઠા હોવાથી) સાચા મુક્તિમાર્ગના દર્શકે એવા ધર્મશાસ્ત્રોએ જે સ્થાને જે જે પ્રકારનાં વિનયને આચરવાને કહ્યો છે. તે તે સ્થાને તેઓશ્રી, વિનયને આચરનાર પણ નથી જ. છતાં તેવાપણે જ રહેવાનું નકકી રાખીને તેમાંથી જ્યારે સુવિહિત અને સુસાધુમાં ખપવા યત્ન કરી રહ્યા છે, ત્યારે તેઓશ્રી પ્રતિ તેઓશ્રીના શિને હૈયામાં પણ બહુમાનભાવ ન જ હેય, એ સહજ હોવાથી શિષ્યની તે સ્થિતિને સાધુપણને માટે કલંકરૂપ જણાવને તેઓને ફસાધુ જ કહી દેવા તે હૈયાંની આતશભર્યું વેરની વસુલાત તરીકેનું ઉત્સત્ર છે. જે જૈનાચાર્યપદને હીણપતકારી ગણાય. નં. ૩૩-તે લેખની તે છઠ્ઠી કલમના પેરા બીજામાં સયાદર્શનશિર્વકતળે જૈનાચાર્યશ્રીએ લખ્યું છે કે “ ગુરૂતવ બગડે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ગુર રિઝને મારી આ સિદિસરિત : ' , ",

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84