________________
સુધીની વ્યાખ્યાકારા) ચારિસંછવની ન્યાયે રાગી-નિરાગી સર્વદેવા પ્રતિ સમાન આદર–પૂજા-ભક્તિવંત જણાવેલ છે, અને બ્લેક ૧૪૦ ની વ્યાખ્યાદ્વારા મુક્તિ અષી તરીકે મધ્યસ્થ જણાવેલ છે.
ગની આ પૂર્વસેવામાં વત્તતો પુરૂષ જે ગુણ ધરાવે છે, તે ગુણને જ જૈનાચાર્યો, એ પયુંષણા વ્યાખ્યાનમાળાના પ્રથમ લેખમાં “જિજ્ઞાસુભાવ પૂર્વકનો મધ્યસ્થભાવ' ગુણ કહેલ છે. “ગબિંદુ”કાર કહે છે કે–એ ગુણ હોય ત્યાં સુધી આત્મા મિથાદષ્ટિ હેય છે.
ગની મિત્રાદષ્ટિ. એ જ રીતે “ગદષ્ટિ' નામના ગ્રંથમાં ગની જે આઠ દષ્ટિ જણાવેલ છે, તે આઠ દૃષ્ટિમાંની પ્રથમની મિત્રાષ્ટિમાં વર્તાતા આત્માને વિષે વર્તતા યોગબીજનું સ્વરૂ૫, તે ગ્રંથના લેક ૨૧ થી ૪૦ સુધી આપેલ છે. તેમાં જણાવેલ છે કે “મિત્રાદષ્ટિમાં વર્તાતા પુરૂષને જ્ઞાનાવબોધ તૃણના અગ્નિ જેવો મંદ હોય છે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચવતના જે ઈચ્છા-પ્રવૃત્તિ-શૌર્ય અને સિદ્ધરૂપ ૪-૪ ભેદ છે, તેનાં પાલનની રૂચી હોય છે, દેવગુરૂનાં કાર્યમાં અખેદપણું હોય છે, દેવગુરૂ સિવાયના બીજાઓનાં કાર્યને વિષે (તેઓને તસ્વરૂપે જાણતો હોવાને લીધે તેઓ પ્રતિ માત્સર્યબીજનો અભાવ હોવા છતાં, માત્સર્યભાવના અંકુરને દબાવીને જોડાઈ જવાનો આશય ધરાવે તેવો અદેપ હોય છે. . આ પહેલી ગરિમાં વર્તતે પુરૂષ, મેક્ષનાં નિશ્ચય કારણ રૂપ યોગનાં બીજેનું ગ્રહણ કરે છે. (શ્રી નેશ્વરદેવ પ્રતિ શુભભાવથી વાસિત ચિત્ત હોય અને શ્રી જિનેશ્વરદેવને મનથી નમસરકાર તેમજ પંચાગ પ્રણામ વગેરે શુદ્ધ કરે, તે અનુષ્ઠાન મેક્ષને યોજી આપે તેવો યોગ કહેવાય છે કે તેવા ઉત્તમ અનુદાનનું જે કારણ બને તે સર્વોત્તમ ગબીજ કહેવાય છે. ચિત્તની તેવી શુદ્ધતા, પુરૂષને ચરમપુલ પરાવર્તામાં તથાભવ્યતાના પરિપાકથી નિશ્ચય હાય છે, પરંતુ તે પહેલાંના લિષ્ટ આશયવાળા તેમજ તે પછીના વિશુદ્ધતર આશયવાળા યોગના કાળમાં પુને તે ગબીજ હેતું નથી. વગેરે ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com