Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 30
________________ છે. એટલે મનનો અવાજે છે કે બોધ હોય યોગની તારાદષ્ટિ. તે “યોગદષ્ટિ' ગ્રંથના શ્લેક ૪૧ થી ૪૮ સુધીમાં યોગની બીજી તારાદષ્ટિ'નું સ્વરૂપ જણાવેલ છે. તેમાં કહ્યું છે કે “ગની આ બીજી તારાદષ્ટિમાં પુરૂષને જ્ઞાનને અવધ, છાણના અગ્નિના કણ જે દીપ્ત હોય છે એટલે કે-પ્રથમની દષ્ટિ કરતાં અહિં જરા સ્પષ્ટ બંધ હોય છે, શૌચ વગેરેના તેમજ ઇચ્છા વ્રત વગેરેના નિયમ હેય છે, પરલેક સંબંધીનાં પિતાનાં હિતમાં કંટાળા રહિતની પ્રવૃત્તિ હોય છે. અને તાત્વિક વિષયોને અદ્વેષપૂર્વક સ્વીકારવાની તવને અનુકુળ જિજ્ઞાસા હેય છે. યોગની કથામાં અખંડપણે અત્યંત પ્રીતિ હોય છે, તેમજ શુદ્ધગને ધારણ કરવાવાળા યોગીઓ પ્રતિ નિશ્ચયે બહુમાન હોય છે, વગેરે.... " “યોગદષ્ટિ' ગ્રંથની આ બે દષ્ટિને અધિકાર, ઉપર જણાવી ગયા તે “ગબિંદુ” ગ્રંથના લેક ૧૦૯ થી ૪૦ પર્યંતના અધિકારને સંગત છેઃ “ગબિંદુ” ગ્રંથસૂચક તે સ્થિતિની જેમ “યોગદષ્ટિ' ગ્રંથસૂચક આ બે યોગદષ્ટિની સ્થિતિને ભજત પુરૂષ પણ ધગની પૂર્વ સેવામાં વે છે, અને જેનાચાર્યશ્રીએ પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રથમ લેખમાં જણાવવા મુજબ તે આત્મા, “જિજ્ઞાસુભાવપૂર્વકને મધ્યસ્થભાવ” ગુણ ધરાવતું હોવાથી “તે તે ગુણો હોય ત્યાં સુધી તે મિથ્યાદષ્ટ હોય છે' એમ આ “ગદષ્ટિ' ગ્રંથ પણ કહે છે. પુરૂષને વેગની આ મિદષ્ટિજ્ઞાપક પૂર્વસેવાને શાસ્ત્રકારે “પત્રકથામમાહા” વાકયવડે ગની પ્રથમભૂમિકા કહેલ છે. એ ભૂમિકા પ્રાપ્ત થયા પછી પુરૂષ, ગની એ પછીની કહેવાતી સર્વ ઉત્તર શ્રેષ્ઠ ભૂમિકાને પ્રાપ્ત કરવા સમર્થ બને છે, એમ દરેક શાસ્ત્રકારો જણાવે છે આમ છતાં તે શાસ્ત્રીયવાતથી ઉલટા જઈને જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી મહારાજે, “સંદેશ” તા. ર૪-૭૫૧ ના પોતાના લેખની પહેલી કોલમમાં " આત્માને પરમપદે જે તે પેગ, અને એ છે પ્રથમ ભૂમિકા” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84