________________
એમ કહીને ગની તે પૂર્વભૂમિકાને સર્વોત્તમ ભૂમિકા તરીકે જણાવેલ છે, અને ગની સર્વોત્તમ ભૂમિકાને “સંદેશ' તા. ૩૦-૭–૫૧ ના લેખમાં [ગની ચેથી ભૂમિકાવાળાને પણ જે જન્મથી સંસ્કાર મળ્યા હેય તે જ ઉપલી ત્રણ ભૂમિકાની વાત જચે તેમ છે, એમ કહીને] ચોગની પૂર્વ ભૂમિકા કહી છે, તે અનંતજ્ઞાનીઓએ જણાવેલ યોગશાસ્ત્રને ઉત્થાપીને જૈનાચાર્યશ્રીએ, અવળું જ યેગશાસ્ત્ર રજુ કરેલ છે. જે જેન જેનેતર સર્વને અનર્થકારી હોવાથી તે સંબંધી સુધારો પણ સંદેશ” પત્રમાં જાહેર થવો ઘટે છે. યોગની શ્રેષ્ઠ ભૂમિએ પહોંચવાનો આ ઉ&મ પણ કઈ યોગશાસ્ત્રમાં દીઠે નથી.
ગભૂમિની પણ ફેંકાફેંક ! તા. ૨૪-૭–૧૯૫૧ ના “સંદેશ'ના લેખમાં આપણું જૈનાચાર્યજી લખે છે કે “ ચાર ભૂમિકા આત્માને પરમપદે યોજે તે યોગ, અને એ છે પ્રથમ ભૂમિકાઃ બીજી ભૂમિકા છે મર્યાદિત સંગ્રહસ્થજીવનઃ ત્રીજી ભૂમિકા છે વિવેકવાળું જીવનઃ આ ત્રણે ભૂમિકા સહુ માટે સહેલી નથી, એટલે અનંતજ્ઞાનીઓએ એ ત્રણે ભૂમિકા ઉપર ક્રમશઃ જઈ શકાય એ માટે ચેાથી ભૂમિકા કરી છે. પણ આ ચેાથી ભૂમિકાવાળાને પણ જે જન્મથી સંસ્કાર હોય તે જ ઉપલી ત્રણ વાત જચે તેમ છે.”
આ વાતધારા જેનાચાર્યશ્રીએ એમ જણાવ્યું છે કે-“આત્માને પરમપદે જે તે ગની પહેલી ભૂમિકાએ પહોંચવા માટે યોગની ચેથી ભૂમિકા છે.” જ્યારે તા. ૩૦-૭–૫૧ ના “સંદેશ'ના લેખમાં આપણા એ જ જૈનાચાર્યશ્રી, પિતાની તે વાતથી ઉલટી જ રીતે લખે છે કે-“પરમપદ અને તેની સાથે આત્માને યોજી આપનાર જે વેગ અને તેની (પ્રથમની) ભૂમિકાએ પહોંચવા માટે જે (ચોથી) ભૂમિકા છે, તેને આપણે પ્રથમ ભૂમિકા તરીકે ઓળખીએ છીએ.” કેવી ઉલટી સુલટી વાત? ગભૂમિની પણ કેવી કાક? મહાન જેનાચાર્યશ્રી હરિભસુરીશ્વરજી મહારાજ જેવા સમર્થ ગીતાર્થ મહાપુરૂષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com