________________
મેટું પાપ કહેવા તળે) તેની પહેલાનાં ત્રણ પાપને મામુલી કહ્યાં તે તે ઉસૂત્રીયતાતર ઉત્સુત્ર છે. જો કે-ચોથા મૈથુનવિરમણવતમાં તે શાસ્ત્રને વિષે કેઈ અપવાદ નથી, અને તેના ભાગે પૂર્વના ત્રણેય વ્રતને સંગને સંભવ ખરો, પરંતુ જેનાચાર્યશ્રીએ જે પાંચ ઈદ્રિયના વિષયસુખના નિગ્રહને ચોથું વ્રત ગણાવીને તેના અંગે તેની પૂર્વેના ત્રણેય વ્રતને મામુલી તરીકે પ્રરૂપ્યા છે, તે તે શાસ્ત્રને અડકવાની પણ ગ્યતા નહિ હોવાનું પ્રતીક છે. ચેથા વ્રતના અંગે પણ તેની પૂર્વેનાં ત્રણેય બતનો એકાંત ભંગ નથી. પછી પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખના ભોગવટાથી પૂર્વના ત્રણેય વ્રતને મામુલી શી રીતે કહી શકાય ?
શ્રી જેનાગમને વિષે “વિશ ટુથ વર્ક, રિદ્ધિ સિળવહિં અહિં જmpવાથવિમળમવરેલા તરફ રહ' એમ જણાવીને સર્વ જીનેશ્વરે એ પહેલા પ્રાણાતિપાતવિરમણ એક જ વ્રત કહેલ છે, અને તે પછીના બેથી પાંચ સુધીના ચાર વ્રતો તે તે પ્રથમવતનાં રક્ષણને માટે જ છે' એમ જણાવેલ છે; તેમ ચેથાવતના રક્ષણ માટે તેની પહેલાનાં ત્રણ વ્રત અને તે પછીનું પાચમું એક એમ) ચાર વ્રત છે, એવો પણ કઈ શાસ્ત્ર પાઠ હોય તે તે આચાર્યશ્રીએ સ્થલ સાથે જાહેર કરવું જરૂરી છે.
નં. ૧ – સ દેશ'ના તે લેખમાં તે પછીથી શરૂ થતી પંક્તિઓમાં જૈનાચાર્યશ્રી લખે છે કે-“ચેરી, હિંસા, અસત્ય એ પાપ છે એ સમજાવવું સહેલું છે. પણ પાંચે ઈન્દ્રિયોના વિષયને ભગવટે એ પાપ છે એ સમજાવવું મુશ્કેલ છે. એ ઇન્દ્રિયોનો ભેગવટ પિસા વિના ન થાય, અને પરિગ્રહ એ પાપ ખરું કે નહિ ? ” જૈનાચાર્યશ્રીએ આ પ્રરૂપણ દ્વારા વળી આ ચોથા મોટા પાપ તરીકે જણાવેલા તે પચે ઈન્દ્રિયના વિષયસુખના ભેગવટારૂ૫ ચેથા પાપને પરિગ્રહ નામના મોટા પાંચમા પાપનાં કાર્ય તરીકે ગણાવ્યું ! અને પાંચમા પરિગ્રહ નામના મોટા
પાપને તે ચેથા પાપનાં કારણમાં નાખીને તે પછીનું પાંચમું પરિગ્રહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com