Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 52
________________ ૫૦ ધારેલ લાભ વણિક મેળવી શકે તેવી કોઈ કળા પણ કઈ નીતિશાસ્ત્રમાંથી બતાવશે કે! વણિકનું ગુજરાન ખેતી કે મજુરી આદિથી નથી ચાલતું હતું, પરંતુ વેપારથી જ ચાલતું હોય છે; અને વેપારમાં પ્રથમ ખર્ચ કરે વગેરે ગ્રાહકનું ચિત્ત સાધવાના ઉપાયે તે નીતિશાસ્ત્રોમાં વિહિત છે. વેપાર માટેના તે વિધાનને તે આપ જૈનાચાર્યનાં સ્થાનેથી ઉડાવી દે છે ! તે પ્રશ્ન છે કે-વણિકે ગુજરાન ચલાવવાની એ સિવાયની બીજી કોઈ રીત આપશ્રીએ કઈ નીતિશાસ્ત્રમાં દીઠી છે? દીઠી હોય તે તે સ્થલ સાથે જાહેર કરવું ઘટે. મહાન જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી વિરચિત શ્રી ધર્મબિંદુ ગ્રંથના “તત્ર સામા ચૉ પ” એ ત્રીજા સૂની ટકામાંને “===રુદ્ધમાનतुलोचितकलाव्यवहारादिरूपेण भालेवनीयावसरचित्ताराधनादिरूपेण च अनुટા વાળિ સેવાતિ' એ પાઠ તે વણિકને માટે ઉચિત કલાનું અને સાધવા યોગ્ય અવસરે ગ્રાહકદિનું ચિત્ત આવર્જવા પૂર્વક વેપાર આદિ કરવાનું બતાવે છે. તે તે વાત આપને સ્વીકાર્ય છે કે કેમ ? શ્રી જેનારામને વિષે “તg સરવાણુન્ના દરિલે નવા નવા આ વર્ગ સુરિના છાવણી aa વાળિયો ” સૂક્તથી શ્રમણોને માટે પણ સંયમવ્યાપાર, લાભાકાંક્ષી વણિકની જેમ તપાસીને અલ્પ વ્યયથી ઘણે લાભ ઉઠાવવાપૂર્વક ચલાવવાનો નિર્દેશ, વણિકના જ દષ્ટાંતથી કરવામાં આવેલ છે. શાસ્ત્રોની આ સ્થિતિમાં જૈનાચાર્યશ્રી, વણિકને વિચાર માટે ખર્ચ કરવો પડતો હોય તે તે વેપાર કરવાની ના કહે છે! તે પછી તે તે દરેક શાસ્ત્રીયવચનને સત્ય માનવાં? કે-જૈનાચાર્ય શ્રીનાં આ કલકલ્પિતવાક્યને સાચું માનવું એ પણ એક વધુ પ્રશ્ન છે. જૈનાચાર્યશ્રી આ પ્રશ્નોના સતિષજનક ખુલાસા ન આપે તે વિઠાનોએ નક્કી માનવું રહે છે કે–તેઓશ્રી આ નીતિશાસ્ત્રના વચનને પણ ઉત્થાપીને મગજમાં આવે તે બોલી નાખનારા વક્તા છે. . ૨૩ તા. ૨૧-૮-૫૧ ના “સંદેશ”ના લેખની કોલમ પહેલીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84