Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 54
________________ પર શાસ્ત્રમાં છે? તે જણાવી શકેા તેમ છે ? વળી યેાગની ઊંચી ભૂમિકા, સયેાગી ગુણસ્થાનક સિવાય ખીજી ક્રાઈ છે ? દીક્ષા વિનાને કાઈ અધ્યાભીપુરૂષ, યેમની ઉંચી ભૂમિકારૂપ તે સયાગી ગુણસ્થાનકને પામી શકે ખરે તેરમા ગુણથાનકને જ આધીન એવી યેાગની ઉંચી ભૂમિકાએ પહે ંચવા કાઇ સાધુ બને, તે શાસ્ત્રોક્ત મેાક્ષમાગ હોવા છતાં આપશ્રીને હવે તે સીધા મે ક્ષમામાં પણ શું ખટકવા લાગ્યું કે-જેથી ‘તે માટે સાધુ થવું જરૂરી નથી’ એમ ઉઘાડા મિથ્યાત્વીની માફક ઉઠીને આપશ્રીને જૈનશાસનની સમસ્ત લજ્જા તજી ધાર સૂત્ર પ્રરૂપણ કરવું પડયુ છે? ગૃહરથાશ્રમમાં રહું અને · ચેાગની ઊંચી ભૂમિકાએ વત્તું છું ” એવું દેખાડ઼ એવી દુવાસનાવાળા શ્રમણના મુખમાંથી (શ્રમણાવસ્થા ત્યજવાની પૂર્વભૂમિકા તરીકે ) આવી મિથ્યા પ્રરૂપણા વરસવા લાગે એ સહજ છે; પરંતુ વર્ષો સુધી દીક્ષાનેા ઝંડા ફરકાવનાર જૈનાચાર્યશ્રી રામચદ્રસૂરિજી મહારાજ જેવાને આજે ‘દીક્ષાની જરૂર નથી' કહેવાદ્વારા સંસારમાં જ ચે!ગની ઉંચી ભૂમિકા મળી જતી હેાવાનુ` કહેવા મન વધ્યું, એ જોતાં તેા તેઓશ્રીની વમાન વાસનાનું મૂલ્યાંકન ગહન બની જાય છે. " '' .. ,, ન. ૨૪-તા. ૨૧-૮-૫૧ ના તે લેખની કાલમ ખીજીના પેરા ખીજામાં જૈનાચાય શ્રીએ કહ્યું કે માદિને પરિત્યાગ અને અવનવું જોવાને શાખ-સીનેમા નાટકા જોવાનેા શેખ એ પણ પ્રમાદ છે. જૈનાચાય શ્રીથી આ પ્રરૂપણા અનાભાગે થઈ જાય છે. ‘ મળે વિષય જણાયા ' એ સૂત્ર મુજબ ‘ મદ્યાર્દિ’ પ્રમાદ છે; પરંતુ મદ્યાદિના પરિ ત્યાગ ’ પ્રમાદ નથીઃ એ તે આત્મજાગૃતિ છેઃ માટે તેનેા સુધારા થવા ઘટે. " ન. ૨૫-તા ૧-૯-૫૫ ના ‘ સદેશ’ના પૃષ્ઠ પ ઉપરના લેખન કૈાલમ ખીચ્છના બીજા પેરાની મધ્યમાં જૈનાચાય બીએ લખ્યું કે જે જીવ મેક્ષના અભિલાષને પામે છે તે જીવ નિયમા જ તે દિવસે મુક્તિને પામી શકે છે.'' જૈનાચાર્યશ્રીની આ ભયંકર}ાટીની ઉત્રપ્રરૂપણા છે. * જે જીવને મુક્તિને અભિલાષ થાય તે જીવ તે દિવસે નિયમા મુક્તિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84