Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 47
________________ અને ખીજીવાર કહે છે કે–સસારમાં રહેવાની વૃત્તિથી પ્રભુચરણે ચિત્ત રાખે તેા જીવનની ઈચ્છા ન હોય તે ય સાચું જીવન મળી જાય ! કેવી પરસ્પર વિસ્તૃતા ? ગુરૂની આજ્ઞામાં રડે નહિં અને શાસ્ત્રાને તલસ્પર્શીપણે ભણ્યા વિના ધમ્મપદેશક બની બેસે તે દરેકની દશા આવી વિષમ જ બનવા પામે છે. જૈનાચાર્યશ્રીને સદ્ગુરૂ નિશ્રામાં જઈ, શુદ્ધ દૃષ્ટિએ શાસ્ત્રને અભ્યાસ કરીને તે પછી ભગવત સુધર્માંરવામીની પાટે ગવા વિજ્ઞપ્તિ કરવી ઘટે છે. ન. ૧૪ તા. ૨-૭-૫૧ના ‘ સદેશ ’ના તે લેખની કાલમ ચેાથીના ત્રીજા પેરામાં જૈનાચાર્યશ્રીએ કહ્યું છે કે- મેહમાયા વિના વિતરાગ નહિ અને વિતરણ વિના જ્ઞાન નહિં ” જૈનાચાર્યશ્રી મા પ્રરૂપણા દ્વારા કેવા પ્રકારનું આત્મજ્ઞાન પીરસે છે ! તે બુદ્ધિમાં આવતું નથી. • વીતરાગ. મેહમાયાવાળા હુંય ' એમ કહેવા માગે છે? અને તેરમા ગુણ-યાનક સિવાયના ચોથાથી બારમા ગુણસ્થાનક સુધીના સર્વ આત્માએમાં અજ્ઞાન કહેવા માગે છે ? કે-છે શું ! જૈનાચાય શ્રીએ, આવે વિચિત્ર ઉપદેશ કયા જૈન શાસ્ત્રને આધારે આપેલ છે ! તે જાહેર થવું ઘટે. " ન. ૬પ-તે પેરાની નીચે • આદર્શ નાગરિક બનેા ' શિર્ષક તળે જૈનાચાર્ય શ્રી કહે છે કે- ' આપણા આદર્શ ગૃહસ્થ અને સાચા નાગરિક્રના છે ' તે! પ્રશ્ન થાય છે કે–જૈનાચાર્યશ્રીએ પણ શું હવેથી ગૃહસ્થ અને સાચા નાગરિકના જ આદશ ષ્ટિ માનેલ છે? હવે સાયા ભ્રમણના આદર્શ ઈષ્ટ નથી ? આગળ જતાં તેઓશ્રી, ત્યાં જ કહે છે કે-‘ સાચા નાગરિક માટે નિષ્પાપ જીવન જોઇએ અને ભેગ જીવનના ત્યાગ કરવા તે એક તે જ સાચા નાગરિક બને. '' જૈનાચા'શ્રીને એ પ્રરૂપણા બદલ પ્રશ્ન છે ૐ– નિષ્પાપ જીવન અને બેગ જીવનને ત્યાગ, એ બે વસ્તુ જુદા જુદા અર્થનાપક જુદી જુદી વસ્તુ છે કે–એકા જ્ઞાપક એક જ પર્યાયવાચક વસ્તુ છે! વળી એ વસ્તુ સાચા નાગરિક માટેની છે ડે–સાચા શ્રમણુ માટેની છે ? તેમજ બેગવસ્તુના ત્યાગવાળુ નિષ્પાપ જીવન જીવે તે સાચા નાગરિક અને ક્રે-નગર સાથે કાંઈ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84