________________
૩
નામનું માટું પાપ જ ઉડાડી દીધું છે ! કેવી અનવસ્થિત દશા? કેવી ભય કર}ાટીની ઉત્સૂત્રપ્રરૂપણા ? જૈન જૈનેતર સર્વ શાસ્ત્રાથી વિદ્ધુ આ પ્રરૂપણા જગતના જવાના હિતાર્થે સત્વર સુધારીને ' સંદેશ ’માં જ જાહેર થી ધટે છે.
"
,
નં. ૧૧-તા. ૨-૭-૫૧ ના ‘સદેશ ના લેખની તે ત્રીજી કાલમના પેરા ખીજામાં કહ્યું છે કે− માનવતા લાજે એવું જીવવું નથી, એવા નિષ્ણુય કર્યો હત ા આ માનવલાક દેવલાક હેાત. ” જૈનાચાર્યશ્રીને આ પ્રરૂપણા બદલ પૂવુ જરૂરી છે કે– માનવ અને દેવ એ એ લેમાં ઉત્તમ ' માનવલેાક છે કે દેવલાક ? દેવલેાકમાં માનવલેાક કરતાં માનવે આરાધવા યોગ્ય કયા વિશિષ્ટ સદાચાર છે? માનવલાક, જો દેવલેક બની જાય તો તમે જણાવા છે તે પાંચ મેટા પાપમાંનું કર્યું પાપ માનવ સેવા ન હેાય ? દેવલાકમાં એ માટાં પાંચે પાપાની વિરતિ છે ? શીયલપાલન છે? જો ઉત્તરમાં તેઓશ્રી આકાશ સામે જ જુએ તા સમજી લેવું ધટે છે – તે જૈનાચાય શ્રી, શાસ્ત્રાની વાતેાને અળગી મૂકીને વલ ફકાર્ફક તરીકેની ઉસૂત્રપ્રરૂપણા જ કરનારા પ્રભાવક પુરૂષ નથી; પરંતુ કિ આત્માઓનું ધધન લુંટનારા વિચિત્ર પુરૂષ છે.'
99
ન. ૧૨-તે પેરામાં આગળ જતાં જૈનાચાર્યશ્રી કહે છે –“હિંસા, ચેરી, અસત્ય, પદ્મિહ, ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, કજીયા, નિંદા, ાક પર આળ મૂકવું, ચાઢીગલી, યેાજનાપૂર્વક અસત્ય ખેલવું અને ભેગ સારા લાગે તેવી વૃત્તિઃ આ બધા મહાપાપ છેઃ જેનામામીએ, આગળ ૯ નંબરની ઉત્સૂત્રપ્રરૂપણામાં ચેાથા પાપસ્થાન પચિ ઇંદ્રિયેાના વિષયસુખના ભોગવટાને સ્થાપીતે જેમ 'મૈથુન' નામનું ચાયું. પાપસ્થાનક જ ઉડાવી દીધું છે, તેમ શાસ્ત્રમાં કહેલાં અઢાર પાપરથાનોની આ વ્યાખ્યામાંથી પણ ચાથા મૈથુન ' નામના પાપસ્વાનને જાણે તે પાપથાનક જ ન ગણુતા હૈાય તેવી સંભાવના પેદા કરાવતી રીત દાખવીને) ચેાથુ... ‘મૈથુન' નામનુ` પાપસ્યાનાજ ઉડાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com