________________
આદિ સર્વ દર્શનકારેએ “અહિંસા, સત્ય, અચૌર્ય, મિથુનવર્જન અને પરિગ્રહત્યાગ’ એ પાંચ પવિત્ર વ્રત =મહાવતે કહેલા છે; આથી સિદ્ધ છે કે સર્વ દર્શનકારે એ “હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, અને પરિગ્રહ” એ પાંચ મોટાં પાપ કહ્યા છે જેનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીની જેમ કેઈ પણ દર્શનકારેએ તે પાંચ પાપમાંના ચેથા પાપ મૈથુનને ઠેકાણે પાંચે ઈન્દ્રિયોના વિષયસુખના ભોગવટાને ચોથા મેટા પાપ તરીકે જણાવેલ નથી. આમ છતાં જૈનાચાર્યશ્રી, તે ચેથા મૈથુન નામનાં મેટા પાપની જગ્યાએથી “મૈથુનને ખસેડી સર્વ દર્શનકારાના કયા કયા શાસ્ત્રોના આધારે તેને સ્થાને “પાંચે ઈંદ્રના વિયસુખના ભોગવટા અને ચોથા મોટા પાપ તરીકે પ્રરૂપી રહેલ છે? તે શાસ્ત્રોનાં નામ અને થળ આપવા પૂર્વક જાહેર કરવું ઘટે છે.
મહાન વૈનાચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ અટક”ના તેરમા અષ્ટકમાં “ એ રીતે સર્વદર્શનકારે ચોથાવતને સ્થાને પાંચે ઈદ્રિયોના વિષયસુખને નિગ્રહ 'ને ચોથાવત તરીકે જણાવતા નથી, પરંતુ મિથુનવિરમણ ને જ ચોથાન તરીકે જણાવે છે.' એમ કહે . કલિકાલસર્વજ્ઞ જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ વિષષ્ઠી પર્વ દસમું સર્ગ ૧૨ કલેક ૩૯૮ “બાસાવૃત્તાતેંચબ્રહનતા મા' વચનથી બ્રહ્મચર્યને જ ચોથાવત તરીકે ગણાવે છે, પરંતુ પાંચે ઈન્દ્રાના વિધ્યસુખને નિગ્રહ કરે તેને ચોથા વ્રત તરીકે જણાવતા જ નથી. લૌકિકમાં પણ મહાભારત શાંતિપર્વ અધ્યાય ૧૩ કલેક ૩૦ માં બહંસા ચમત્તે ચા મૈથુનરામ’ એ વચનથી મિથુનવર્જનને વ્રત કહેલ છે, પરંતુ તેના સ્થાને ઈદ્રિયોના વિષયસુખના નિગ્રહને વ્રત કહેલ નથી ! છતાં સર્વ શાસ્ત્રવાને ફગાવી દઈને જૈનાચાર્યશ્રી રામચંદ્રસૂરિજીએ મૈથુન નામે ચોથા સર્વશાસ્ત્રપ્રસિહ મોટા પાપને ઉથાપીને તેનાં રથાને કિયેના વિષયસુખના ભોગવટાને ચોથું પાપ શા આધારે ગણાવ્યું ? શું હેતુ સારવા ગણાવ્યું? તે ખુલાસાની સર્વ દર્શનકારાને સમાન આવશ્યકતા રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com