Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 40
________________ એટલે આત્માની તે પછીની અવસ્થાને જ અગાવસ્થા કહેવાય છે. ગના વ્યાપારથી તદ્દન રહિત એવી તે અયોગની અવસ્થાને કઈ સૂત્રાનુસારી આત્મા તે યુગની અંતિમટીની અવસ્થા કહે જ નહિ. જૈનાચાર્યશ્રીએ વેગની અંતિમટીને એ રીતે અયોગાવસ્થા કહેવાનું ઉત્સુત્ર ભાખ્યા પછી જે “એ અગાવસ્થા, મનની ચંચળતાને નાશ કરે અને શરીર-ઇન્ડીયને નિષ્ક્રિય અવસ્થામાં મુકે છે” એ પ્રમાણે કહેલ છે, તે પ્રરૂપણાને તે ઉપર (ચોથા નંબરની ઉત્સત્ર પ્રરૂપણાના ૨પષ્ટીકરણમાં “શ્રી ગુણસ્થાનક ક્રમારોહ” ગ્રંથના પ૧-પર૫૩ મા લેકથી) ઉસૂત્રપ્રરૂપણું તરીકે સિદ્ધ કરેલ હેવાથી અહિં અડકતા નથી. નં. ૬-તે લેખમાં તે પછીના જ પેરામાં જૈનાચાર્યશ્રીએ કહ્યું છે કે-“ દુનિયામાં જે પાપ કહેવાય છે કે જેના જીવનમાં ન હોય તેને શ્રમણ કહેવાય.” જૈનાચાર્યશ્રીની આ વ્યાખ્યા મુજબની સ્થિતિ શ્રમણોને બારમા ક્ષીણમેહ ગુણસ્થાનકે જ હોય છે. આજે વિચારતા છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનકે વર્તતા શ્રમણે તેવું ઉત્કટ કામર્થ ધરાવી શકતા જ નથી. આમ છતાં સમસ્ત જૈનશા છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા શ્રમણને “ શ્રમણ” જ કહે છે. જ્યારે જૈનાચાર્યશ્રીએ, વિમાન શ્રમણેમાં પોતાની ઉત્કટ શ્રમણતા દેખાડવા સારૂ આ વ્યાખ્યાકારા એ રીતે બારમા ગુણસ્થાનકે વિરાજતા શ્રમને “શ્રમણ” કહીને તેથી નીચે નીચેના ગુણસ્થાનકવાળા શ્રમણ ભગવતિનું “શ્રમણ” નામ જ ઉડાવી દેવાની ઘેર સૂત્ર પ્રરૂપણ કરી છે. શ્રી ક૯પસૂત્ર, વર્તમાન શમણાને શ્રમણ નહિ કહેનારને સંધ બહાર જાહેર કરવા ફરમાવે છે. આજે વિચરતા પૂ. શ્રમણભગવતે “પ્રમત્ત' નામના ગુણસ્થાનકે વિરાજે છે ' મન્ન વિના વયિા, રદ વિજ વંચમી મળતા ; ર માથા વીવાળ વાતિ સિ”િ એ આગમ વચન મુજબ જીવને સંસારમાં પાડનારા પ્રમાદ છે. આજે છઠ્ઠા “પ્રમતગુણસ્થાનકે વર્તતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84