Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 38
________________ સૂત્ર સૂત્ર ૧૧૮ મું. “મને મા મહાવીર સાવેલા વરÉ નિશ વિલા, ચિત્ત ” ની ટીકા મળે માવાન મહાવીરઃ સમિતિ द्वादश वर्षाणि यावत् दीक्षाग्रहणादनु यावजीवं व्युत्सृष्टकायः त्यक्तदेहः।' નં. ૩-તે જ લેખની કલમ ચેથીના પેરા ત્રીજામાં જણાવ્યું કે“આ દેશમાં બનાવટી અધ્યાત્મવાદીને ભેટે વર્ગ થઈ ગયો, તેમાં આપણે નંબર પણ ખરો” જૈનાચાર્યશ્રીએ આ પ્રરૂપણવડે “પિતે એ કેટિના જ અધ્યાત્મવાદી છે, એ પ્રકારની સમગ્ર શાસનપક્ષની દઢ માન્યતાને સાચી ઠરાવી, તે પ્રશંસનીય છે; પરંતુ પોતાની તે સાચી સ્થિતિને ઘણાં વર્ષે છુપાવીને તેઓશ્રીએ તે બધાં જ વર્ષો દરમ્યાન જનતામાં પોતાને સાચા આત્મવાદી તરીકે ઓળખાવીને જે નવ તિથિમત સ્થાપેલ છે, તેમજ મૃતક અને ગ્રહણની જેની માન્યતા ઉત્થાપેલ છે તે બધું જ ઉત્સુત્ર છે અને તે વાત તેઓશ્રીએ પોતે જ હવે ઉપર જાહેર કરી દીધેલી પોતાની તે સ્થિતિથી સિદ્ધ છે. કારણ કે બનાવટી આત્મવાદી, સૂત્રાનુસારી ઉપદેશ આપવાની પરવા રાખતા જ નથી. ન. ૪- તા. ૨-૭-૫૧ ના “સંદેશ'ના લેખની કલમ પહેલીના ત્રીજા પેરામાં જણાવ્યું છે કે-“આપણે કેટલી ચંચળ અવસ્થા છે કે-મન, વાણું અને કાયા ઉપર આપણે કાબુ નથી; જે આ ત્રણે પર કાબુ આવી જાય તે જીવન ઉચ્ચકોટીનું બને અને એને જ્ઞાનીઓએ અગાવસ્થા કહી છે” જૈનાચાર્યશ્રીની આ પણ ભયંકર કેરીની ઉત્સવપ્રરૂપણ છે. જેનશાના સ્પષ્ટ ઉલ્લેખથી સમજી શકાય તેમ છે કે- મન, વાણું અને કાયા ઉપર કાબુ તે અપ્રમત્ત ગુણસ્થાનકથી જ આવી જાય છે, અને તે અવસ્થાને જ્ઞાનીઓએ અગાવસ્થા કહી નથી; પરંતુ આઠમું આદિ ગુણસ્થાનક કહેલ છે. અાગાવસ્થા તે ચૌદમાં ગુણસ્થાનકે કહેલ છે. જુઓ “શ્રી ગુણસ્થાનક ઇમારત નામક દ્રવ્યાનુયોગ ગ્રંથ: તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે– “તરામ સુધારાને शुक्लसद्ध्यानमादिमम् ॥ ध्यातुं प्रक्रमते साधु-राद्यसंहननान्वितः ॥५१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84