Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 37
________________ જેનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીની 1 હારબંધ ઉત્સુત્ર પ્રાપણાઓ . - - - નં ૧ ના ૨૫-૬-૫૧ “સંદેશ”ના લેખના ત્રીજા શિર્ષકમાં જેનાચાર્યશ્રીએ પ્રરૂપણ કરી છે કે- મેલ આત્મા ચેક થાય તેનું નામ મેક્ષ” તેઓશ્રીની આ કારમી ઉત્સવપ્રરૂપણ છે. કારણ કે તે ઉત્સવ પ્રરૂપણાથી મેક્ષ નહિ પામેલા એવા અનંતા વિહરમાન કેવલીભગવંતેના અનત વિશુદ્ધતર આત્માઓને મેલા ગણાવીને ઘેર આશાતના સર્જવામાં આવેલ છે. આચાર્યશ્રીને નવતત્વને પણ વ્યવસ્થિત અભ્યાસ હોત તો તેઓશ્રી એટલું જ્ઞાન તો ધરાવતા જ હેત કેમેલે આત્મા ચોક થાય, તેનું નામ મેક્ષ નથી; પરંતુ નિર્જરા છે. વિહરમાન સમસ્ત કેવલી ભગવતિના આત્માઓ, સિહ પરમાત્માના આત્મા જેવા નિર્મલ જ હોય છે, ચકખા જ હોય છે અને તેઓ આઠમા નિર્જરાતત્વમાં જ છે. જુઓ “શ્રી તત્વાર્થસૂત્ર” અધ્યાય ૧૦ સુત્ર ૨. “અપહેરમાવનિ mખ,” ની ટીકા “સુત-વડનીતનવાદ:” આથી સિદ્ધ છે કે-મેલ આત્મા ચેકો થાય તેનું નામ મેક્ષ છે' એ કારમી ઉત્સત્રમરૂપણ છે, અને મેલે આત્મા ચેકો થયા બાદ દેહવિમુક્ત બને તેનું નામ મેક્ષ' એજ શાસ્ત્રસિદ્ધ શુદ્ધ પ્રરૂપણ છે. મેલે આત્મા ચેક થાય તેને મેક્ષતત્વ ગણાવવા વડે જૈનાચાર્યશ્રીએ નવમા મેતત્વને આઠમા નિજરાતત્વમાં નાખીને નવને બદલે આઠ તત્વ પ્રરૂપવાન અનર્થ પણ ઉપજાવેલ છે. ન ૨-તે જ લેખની કલમ પહેલી પેરા “પ'માં “ જીવવું ગમે સદા જીવવું ગમે પણ અનેક અપેક્ષા ઉભી રહેતી હોય એવું જીવન ગમે ? જ્યાં સુધી શરીરનું બંધન છે, ત્યાં સુધી અપેક્ષાઓ તે રહેવાની જ" એ પ્રમાણે જૈનાચાર્યશ્રીએ પ્રરૂપણ કરી છે તે પણ જૈનશારાથી વિસ છે. તીર્થંકરદેવને દીક્ષા લે ત્યારથી જ શરીરનું બધન ડેવા છતાં કોઈ જ અપેક્ષા હેતી નથી. જુઓ. “ શ્રી કમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84