Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 35
________________ આશા વિનાની સેવાવૃત્તિ, તત્વચિંતન, સારી વસ્તુનું ધ્યાન અને કાર્યોત્સર્ગઃ આમ બાર પ્રકારના તપથી મન-વચન અને કાયા પર કાબુ આવે છે. આ રીતે સઘળા દર્શનમાં તપનું વિધાન હતું.” આ રીતે મહાન જૈનાચાર્ય વિરચિત “યોગબિંદુ' શાસ્ત્રકાર એ શાસ્ત્રથી જ વિરૂદ્ધ અપાએલ ઉપદેશમાં શાસ્ત્રાનુસારીપણાનું લીલામ જ થયેલ હેવાને લીધે ગણાતા એ અશાસ્ત્રીય ઉપદેશથી જૈન જૈનેતર આલમનાં આત્મહિતનું પણ પ્રગટ લીલામ છે. માટે જૈનાચાર્યશ્રીની આ શાસ્ત્રવિરૂદ વ્યાખ્યાનો પણ સુધારો જેને જેનેતર આલમના હિતાર્થે “સંદેશ” પત્રમાં જાહેર કરાવે ધરે છે. એ સાથે જૈનાચાર્ય શ્રીએ છેલ્લે છેલ્લે જ “આ રીતે સઘળા દર્શનમાં તપનું વિધાન હતું” એ પ્રમાણે વાક્ય જણાવેલ છે, તે વાક્ય પણ જે કલકલ્પિત જ ન હોય તે એ દર્શનનાં શાસ્ત્રોમાંનાં “ એ રીતે બાર પ્રકારનો તણ જણાવેલ' શાસ્ત્રીયસ્થ, તેઓશ્રી પાસેથી મેળવીને જાહેર કરવા લાભપ્રદ છે. યાગ ની પૂર્વસેવાવાળાને તે બાર પ્રકારને તપ હોય કે સમ્યગદર્શન, દેશવિરતિ અને સર્વવિરતિધર્મ પામેલા ( ગની ઉત્તરસવાવાળા) પુણ્યાત્માઓને તે બારે પ્રકારને ત૫ હેય? તે સંબંધી ખુલાસો પણ મેળવીને જનહિતાર્થે જાહેર કરવો ઘટે છે. જેનાપાશ્રીની આ રીતની અનેક ઉપદેશશ્રેણીથી અહિં (પાલીતાણા) ખાતે અનેક જૈન મુનિરાજે મહાન અનર્થ જોઈ રહ્યા હાઇને ખુલાસે મેળવવા પ્રેરી રહ્યા હોવાથી પ્રથમ તકે તો તેવા સ યુનિવરેની શાંતિ માટે પણ નોંધપાત્ર ખુલાસાઓ રજુ કરવા ઘટે છે, ધર્મની વ્યાખ્યા, શાસ્ત્રોથી અધુરી છે. તા. ૨૯ ઓગસ્ટ ૧૯૫૧ના “સંદેશ "માંની વ્યાખ્યાનમાળાના પ્રથમ લેખની બીજી કોલમમાં પોતાના ફેટની નીચે જૈનાચાર્યની ધર્મની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે-“ધમં તેને કેવાય કે-જે જીવને તમાં પડતા બચાવનારો હેતુ ડેય, જેના વેગે જીવની દુર્મતિ થાય નહિ અગર તે દુર્ગતિ થતી અટકે તેને ધર્મ કહેવાય.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84