________________
ભાગપદાર્થીની આશંસાને ત્યાગ કરવાપૂર્વક કષાયને રોધ, બ્રહ્મચય નુ પાલન અને દેવપૂજન વિગેરે વિધિ સાચવવાને હોય છે.
૪ પાપસૂદન તપઃ-સાધુદ્રોહ વગેરે જે જે પાપાચરણેા સેવ્યાં હોય તે તે પાપેાની અપેક્ષાએ આ તપ અનેક પ્રકારે કરવાને હેય છે. નાનાદિ આર્ડ કમની અપેક્ષાએ તેા આઠ દિવસ સુધી આ પ્રકારે કરવાના હોય છે. આત્માએ જે પાપ આચયુ હાય તે પાપની શુદ્ધિ માટે તે પાપ જેટલા દિવસ યાદ આવ્યા કરે, કે જે દિવસે યાદ આવે તેટલા દિવસ કે તે દિવસે ઉપવાસ કરવા કે કરવા તે પાપસૂદન તપ કહેવાય છે. નાનાદિ આ કર્મીને તેાડવા માટેનું ક`સુદન તપ તે આ કર્માંના કદીઠ અનુક્રમે ઉપવાસ, એકાશન, એકસિકથ, એકલઠ્ઠાણુ, એકદત્તી, નીવી, આય'ખિલ અને આમા દિવસે આર્દ્ર કવલ આહાર લ કરવાનુ હોય છે. આ પાપનતપમાં “ આ હી અસિઆસા નમઃ ” ત્યાદિ મંત્રના આ પ્રાય: જાપ કરવાના હેાય છે.
86
મહાન જૈનાચાર્યશ્રી હરિભદ્રસુરીશ્વરજી મહારાજ, ‘ યાબિંદુ ’ ગ્રંથમાં યાગની પૂર્વસેવાવાળાને કત્તભ્ય તરીકે ઉપર મુજબના જ ચાર પ્રકારને તપ હાય એમ રપષ્ટ કહે છે; છતાં એ જ ચેાગબિન્દુ ગ્રંથને આધારે એ જ યાગની પૂર્વસેવાને ઉપદેશ આપતા જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી મહારાજ, એ મહાન જૈનાચાય અને મહાન યેાગસ્ત્ર થથી વિરૂદ્ધ જઈને યેાગની પૂર્વસેવાવાળાના તે તપશુને ખાર પ્રકારના જણાવે છે, તે અન`કારી છે. જુએ તા ૨૭ ઓગસ્ટ ૧૯૫૧ ના * સંદેશ ’પત્રમાંના તેઓશ્રીના તે લેખની ત્રીજી કૅલમમાં જણાવેલ છે કે- ૧૨ પ્રકારનાં તપ=આભ્યતર અને બાહ્ય એવા ૧૨ પ્રકારના તનું પ્રતિપાદન કરતાં આચાય શ્રીએ જણાવ્યું હતુ કે–અનશન, ઉષ્ણેાદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને અંગેાપાંગને કાન્નુમાં રાખવાની ટેવ ' તે બાહ્ય તપ છે. ત્યારે આભ્યંતર તપમાં-‘ કરેલા પાપને। એકરાર કરી દંડ માગવાની વૃત્તિ, હૈયાંમાં ગુણી પ્રત્યેની નમ્રતા,
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com