________________
૩૦
"
વિરચિત ‘ યાગબિંદુ ’ અને · યાગદિષ્ટ ' જેવા મહાન યેાગશાસ્ત્રોની ટંકશાળી યેાગવ્યાખ્યાને ઉત્થાપીને જૈનાચાર્ય શ્રીએ
વમતિએ ઉપજાવી
કાઢેલી ચેાગની ૪ ભૂમિકાની પણ તેએશ્રીના જ હાથે થતી આવી ઉલટીસુલટી ફેંકાફે દેખીને જૈનજૈનેતર સહુ કેતે આ આચાય શ્રીનાં ચેોગશાસ્ત્ર પ્રતિ સ્હેજે શંકા થાય કે જે જૈનાચાય શ્રી, આવાડિયા પહેલાં જ જે ચેાગભૂમિકાને પ્રથમ ભૂમિકા તરીકે તથા ચેાથી ભૂમિકા તરીકે આળખાવે છે, તે જ જૈનાચાય શ્રી, એક જ અઢવાડિયા બાદ તે જ પ્રથમ અને ચેાથી ભૂમિકાને ઉલટાવીને અનુક્રમે ચેાથી અને પ્રથમ ભૂમિકા તરીકે ઓળખાવે છે! તે જૈનાચાર્ય શ્રીનાં તેવાં યેાગશાસ્ત્રને શી રીતે પ્રમાણિક માની શકાય? માટે જૈનાચાશ્રી પાસેથી યાગભૂમિકા સબંધીની તે અંતે ઉલટીસુલટી કરેલી વાતેને ખુલાસે પણ 'સંદેશ પત્રમાં શાસ્ત્રાધારે જાહેર કરાવવેા ઘટે છે.
॥
• યાબિંદુ ’ગ્રંથના ૧૦૯ મા આ · પૂર્વસેવા તુ તંત્રજ્ઞ યેવાધિ ધૂનનમ્ । સતાવારતા મુખ્યદ્વેષĂકીર્ત્તિતા ॥ ' ક્ષેાકદ્રારા મહાન શાસ્ત્રકાર જૈનાચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ચેમની પૂર્વસેવાના ૧-ગુરૂદેવાદિપૂજન, ૨-સદાચાર, ૩-તપ અને ૪-મુક્તિને અદ્વેષ ’ એ ચાર ગુણે જણાવેલ છે. એ પછીથી શ્લાક ૧૧૦ થી ૧૨૫ સુધીમાં તે ચાર ગુણેામાંના ‘ગુરૂદેવાદિપૂજન ’ નામના પ્રથમ ગુણનું વિસ્તૃત વિવેચનપૂર્વક અપૂર્વ વર્ણન આપવામાં આવેલ છે, શ્લાક ૧૨૬ થી ૧૩૦ સુધીમાં સદાચાર નામના ખીજા ગુણુનું ‘ સદાચારના ૧૯ પ્રકારા જણાવવા પૂર્ણાંક સુંદર વર્ણન કરેલ છે, લેાક ૧૩૧ થી ૧૩૫ સુધીમાં ‘ તપ ’નામના ત્રીજા ગુણનું અને લેાક ૧૩૬ થી • મુક્તિને અદ્વેષ ’ નામના ચેથા ગુણનુ “ અવેદ્યસ ંવેદ્ય અને વેદ્યસંવેદ્ય '' પદેાપભાગી આત્માને યેાગ્ય અદ્ભૂત વર્ણન કરવામાં આવેલ છે. તપની વ્યાખ્યા પણ ઉલટાવી 1
જૈનાચાય શ્રી રામચંદ્રસૂરિજી મહારાજે ચેાગની પૂર્વ સેવારૂપ તે ચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
'