Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 28
________________ ૧૬ ક્રમ ભેદે તા ‘ચેાગદષ્ટિ' ગ્રંથના ઉપર જણાવેલ શ્લાક ૧૮ની વ્યાખ્યા મુજઃ અનન્તા છે. ‘યેબિન્દુ' શાસ્ત્રને! ૩૮૦ મા શ્લેાક પણ જણાવે છે કે -૩વત' વિચિત્રઐતગ્ન તથાવ થાતિમત્ત: 'આ રીતે · ચેાબિન્દુ ’ અને ‘ ચેાગષ્ટિ' એ અને ગ્રંથરત્નમાં યાગના જે અનુક્રમે પાંચ અને આઃ ભેદે જણાવેલા છે, તે ભેદેામાં પણ જૈનાચાય શ્રી રામચંદ્રસૂરિજી મહારાજે વર્ણવેલ યેાગની ૪ ભૂમિકા અને તેની તેઓએ કરેલી વ્યાખ્યાની ગધ નથી: માત્ર તેએશ્રીએ તા‘ ચેાબિંદુ ’ ગ્રંથમાં વર્ણવેલ યાગની પૂર્વસેવાની વાતને પકડીને યાગ સંબંધીનુ તે બધુ જ ચણતર પેાતાની મતિકલ્પનાએ જ ચણી કાઢ્યું છે ! જે જૈનજૈનેતર તમામ આલમને અનર્થકારી છેઃ કારણ કે-યાગ’ એ જૈનનાજ વિષય નથી, જૈનજૈનેતર સ કોઈના વિષય છે માટે જ તેઓશ્રીના હસ્તે શ્રીયુત ખેાડીવાળાએ પાતાના પ્રસિદ્ધ પત્રમાં એ દરેક શા*વિરૂદ્ધ પ્રરૂપણાએના સુધારા જાહેર કરાવવાની આવશ્યક ફરજ છે. કારણ કે શ્રીયુત નંદલાલભાઇએ તે જનાચાય શ્રીનાં વ્યાખ્યાના તમારા જીવનમાં ચમત્કારિક ફેરફારો કરશે અને તમને શાંતિ આપશે.' એ પ્રમાણે ‘જૈનાચાય શ્રીનાં તે વ્યાખ્યાના અદ્દલ તા. ૨૮-૮-૫૧ ના સદેશમાં પાતાનો સહીથી લોકેાને જાહેર ખાત્રી આપી છે. જનજૈનેતર સર્વ શાસ્ત્રોથી વિરૂદ્ધ એવુ અવળું જ યોગશાસ્ત્ર રજુ કર્યુ છે! .. , ་་ પ્રસ્તુત ‘ યાગબિંદુ ' ગ્રંથના ૧૦૯ મા તે ‘પૂર્વ સેવા તુ તંત્રો’ શ્લોક દ્વારા “ ૧-ગુરૂદેવાદિપૂજન, ૨-સદાચાર, ૩-તપ અને ૪– મેાક્ષને અદ્વેષ' એ ચાર ગુણવાળા પુરૂષને ‘ યેાગની પૂર્વ સેવા 'વાળા જણાવેલ છે: એટલે કે-તે ચાર ગુણી ધરાવનાર પુણ્યાત્મા, યેાગના પ્રાથમિક અભ્યાસમાં વર્તે છે, એમ શાસ્ત્ર કહે છે. તે મુજબ યાગની પૂર્વાવસ્થાએ વતા તે પુણ્યાત્માને (તે ગ્રંથના શ્લાક ૧૧૦થી૧૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84