Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 26
________________ છે. મનસ્વીપણે ઉપજાવીને રજુ કરેલ હોઈને તે મહાનગશાસ્ત્રથી વિરૂદ્ધ છે. આત્માને પરમપદે યોજે, તે યોગની પ્રથમ ભૂમિકા નથી; પરંતુ યોગ શબ્દને માત્ર શબ્દાર્થ છે: જુઓ “ગબદુ ક પ તથા લેક ૨૦૧ : ત્યાં શાસ્ત્રકારે “ગ' શબ્દનો શબ્દાર્થ જણાવેલ છે કે નનાર રૂપુજો, મોક્ષેળ મુનિસત્તા ' એ જ રીતે તે “યોગબિંદુ' શાસ્ત્રમાં “મર્યાદિત ગૃહસ્થજીવનને યોગની બીજી ભૂમિકા કહેલ નથી અને વિવેકવાળાં જીવનને ગની ત્રીજી ભૂમિ કહેલ નથી, પરંતુ તે બંને સ્થિતિને તે “ગબિન્દુ શાસ્ત્રના લેક ૧૦૯ થી ૧૨૨ સુધીમાં ગની પૂર્વસેવા =પૂર્વભૂમિકા જ કહેલ છે. આથી રિપષ્ટ છે કે જેનાચાર્યશ્રીએ, યેગની તે ત્રણ ભૂમિકા મનસ્વીપણે જ રજુ કરી છે ! એટલેથી જ નહિ અટકતાં તેઓશ્રી આગળ વધે છે ! અને કહે છે કે-“આ ત્રણે ભૂમિકા સહુ માટે સહેલી નથી, એટલે અનંતજ્ઞાનીઓએ એ ત્રણે ભૂમિકા ઉપર ક્રમશઃ જઈ શકાય એ માટે ચોથી ભૂમિકા કરી છે!” જૈનાચાર્યશ્રીનું આ વાક્ય તે ખુલ્લું મિથ્યાષ્ટિપણું જ સૂચવે છે ! કોઈપણ જૈનશાસ્ત્ર એ રીતે યોગની ત્રણ ભૂમિકા હોવાનું કહેવું જ નથી; પછી તે ભૂમિકા સહેલી છે આકરી હોવાની વાતને સ્થાન જ કયાં છે ? યોગની તેવી ભૂમિકાઓ જ નથી, એટલે “અનંતજ્ઞાનીઓએ એ ત્રણે ભૂમિકા ઉપર ક્રમશઃ જઈ શકાય એ માટે ચોથી ભૂમિકા કરી છે” એ વાત જ વસ્તુતઃ ગપ કરે છે. વળી અનંતજ્ઞાનીઓ પગની કઈ ભૂમિકાને કરતા પણ નથી જ, ગ શાશ્વત છે. સુધારે જાહેર કરવાની ફરજ ચાગની તે વ્યાખ્યા સંબંધમાં કરેલ આ સ્પષ્ટીકરણથી જેનજેનેતર આલમને ચેતવીએ છીએ કે- જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીએ ગની શાસ્ત્રવિરૂદ્ધ વ્યાખ્યા રજુ કરીને એકાંગી વેગને ચાર ભૂમિકામાં મનસ્વીપણે વહેં, એ ઉપર ભકિકને વિશ્વાસ બેસાડવા સારૂ જ તેઓશ્રીએ, તે યુગની ભૂમિકાઓ અનંતજ્ઞાનીઓએ કરી હોવાનું જણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84