Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 25
________________ આ સૂચક પ્રતીક છે. કારણ કે- શ્રી અષ્ટકમાં “મનુ પણ ફે ને ઉપદેશ જ ગ્રંથભેદ કર્યો હોય, તે આત્માને ઉદ્દેશીને જણવેલ હોવા છતાં આ જૈનાચાર્યશ્રી, તે ઉપદેશથી ગ્રંથભેદ થવાનું વિધાન કરે છે! જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થ ભાવવાળા આત્મા માટે “ગબિન્દુ' ગ્રન્થના ૧૧મા કલેકની ટીકામાં મહાન જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સ્પષ્ટ જણાવે છે કે પ્રથમવાર ધૂધવારણામ દારિતાના નિ કો તથ: ” આમ છતાં આપણા આ વર્તમ... નચાર્યશ્રી, તે શાસ્ત્રાણાથી વિરૂદ્ધ જઈને ધર્મના પ્રથમ આચારમાં વર્તતા આત્માઓને તે સમ્યગ્દષ્ટિ આદિ આત્માને ઉચિત એવા “સૂરંમપુરા લા .' લેકથી દેશના આપે છે!” યેગની ચાર ભૂમિ પણ શાસવિરૂદ્ધ છે. ઉપર જોઈ ગયા તેમ જૈનાચાર્યશ્રીની “સંદેશ” પત્રમાંની પયુંષણું વ્યાખ્યાનમાળા પણ સંદેશપત્રમાંનાં તે અગાઉનાં વ્યાખ્યાન સાથે નિકટને જ સંબંધ ધરાવતી ડેઈને જૈનાચાર્યશ્રીએ તે વ્યાખ્યાનમાળાને મુખ્યતયા યોગની પૂર્વ સેવામાં વનંતા આત્માઓને ઉદ્દેશીને જ લખેલ છે. એ રીતે તે પાણાની વ્યાખ્યાનમાળાની સાથે સીધે જ સંબંધ ધરાવતા તા. ૨૪ જુલાઈ ૧૯૫૧ ના “સંદેશ” પત્રમાં પ્રસિદ્ધ થએલ લેખની પડેલી કલમમાં જૈનાચાર્યશ્રીએ ગની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે-“ચાર ભુમિકા –આત્માને પરમપદે જે તે ગ, અને એ છે પ્રથમ ભૂમિકા: બીજી ભૂમિકા છે મર્યાદિત સહસ્થ જીવનઃ ત્રીજી ભૂમિકા છે, વિવેકવાળું જીવનઃ આ ત્રણે ભૂમિકા સહુ માટે સહેલી નથી, એટલે અનંતજ્ઞાનીઓએ એ ત્રણે ભૂમિકા ઉપર ક્રમશઃ જઈ શકાય એ માટે ચોથી ભૂમિકા કરી છે. પણ આ ચોથી ભૂમિકાવાળાને પણ જે જન્મથી સરકાર મળ્યા ડોય તે જ ઉપલી ત્રણ ભૂમિકાઓની વાત જચે તેમ છે.” જૈનાચાર્યશ્રીએ ગની એ ચાર ભૂમિકા જણાવનારી વ્યાખ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84