Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 23
________________ શાસ્ત્રકારે સ્પષ્ટ જણાવ્યું પણ છે; છતાં જૈનાચાર્યશ્રીએ તે ઉચ્ચકક્ષાના આત્માઓને ઉપદેશ્ય લેક, ગની પૂર્વભૂમિકાએ વર્તતા આત્માને વિચારવા ભળાવ્યો તે શાસ્ત્રકારના આશય, ઉદ્દેશ અને ઉપદેશક્રમનું ઉલ્લંધન કરીને વાચકને ગળાનું આભૂષણ પગમાં પહેરાવવા જેવું કર્યું છે. યોગની પૂર્વભૂમિકાવંત આત્માને વિકાસ કરે તે કેનું સ્થાન. જૈનાચાર્ય શ્રી રામચંદ્રસુરિજી મહારાજે અમદાવાદમાં દર રવિવારે પ્રેમાભાઈ હેલમાં જૈન જૈનેતરઆલમને જે જાહેરવ્યાખ્યાનોને લાભ આપેલ છે, તે વ્યાખ્યાનો પણ સદેશપત્રમાં પ્રસિદ્ધ થએલ છે. જૈનાચાર્યશ્રીએ તે વ્યાખ્યાને, “પૂર્વસેવા તુ તંત્ર-વિસિઝનમ્ કરાવારહત મુજા-સેવશ્રેટ કરતા . ' એ શ્રી યોગબિન્દુ' નામના મહાન નગશાસ્ત્રના ૧૯મા લાકથી આપવા શરૂ કરેલ છે. થાગની તે પૂર્વસવાનું વર્ણન, યાબિ” શાસ્ત્રનાં તે પૃ. ૨૦ ઉપર ૧૦૯ મા લાકથી માંડીને પૃ. ૨૨ ઉપરના ૧૧૯ મા લેકપર્વત સતત અને તે પછી ૧૨૬ મા લાકથી પૃ ૨૮ ઉપરના ૧૫૧ લાક પરત ટીકા સહિત આપવામાં આવેલ છે. તે લાકે અને ટીકાના આધારે અપાએલાં તે વ્યાખ્યાનને લગભગ નિષ્કર્ષરૂપે “જૈનાચાર્યશ્રીના હાથે એ' પણની વ્યાખ્યાનમાળા શરૂ કરવામાં આવેલ છે. તે વ્યાખ્યાનમાળાને તા. ૨૯ ઓગસ્ટ ૧૯૫૧ ના સદેશ” પત્રમાં આ પ્રથમ લેક પણ તેથી જ મુખ્યતવા તેઓશ્રીએ 'જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થભાવવાળા' તરીકે કપેલા પ્રીયુત નંદલાલભાઈ બોડીવાળાને ઉદ્દેશીને લખાવા પામેલ છે. જેનાચાર્યશ્રીએ સર્વ જીવોને લાભ કરવા હાથ ધરેલ આ " ગબિંદ' શાસ્ત્રનાં પેજ ૨૦ થી ૨૮ સુધીમાં “જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થભાવવાળા આત્માઓને મિયાદિની સ્થિતિવાળા જ જણાવ્યા છે. એ સ્થિતિના (યોગની પૂર્વસેવાની અવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84