Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 22
________________ કોલમમાં જૈનાચાર્યશ્રીઓ, મહાન જૈનાચાર્ય શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી વિરચિત “શ્રી અષ્ટક” નામનાં શાસ્ત્રમાંના એકવીશમા અષ્ટકને “#gયા તા .” એ પ્રથમ શ્લોક ટાંક્યો છે, જૈનાચાર્યશ્રી રામચંદ્રસૂરિજી મહારાજે અહિઆ એક ધ્યાન ખેંચવા લાયક બાજી ગોઠવી છે. જગતના જીવમાં કોણ સમ્યગદષ્ટિ છે ? અને કેમિથ્યાદૃષ્ટિ છે? તેને નિર્ણય કરવા સર્વજ્ઞ સિવાય કોઈપણ સમર્થ નથીઃ છતાં આપણું આ જૈનાચાર્યશ્રીએ, આ લેખમાં પ્રથમ તકે શ્રીયુત નંદલાલભાઈ બોડીવાળાને (ગુણી ગણાવવાના આડંબરતલે) જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થભાવવાળા' એટલે કે-ગની પૂર્વભૂમિકાએ વર્તતા મિથ્યાત્વી તરીકે કલ્પી કાઢવાનું સાહસ કર્યું છે. અને તે પછી મુખ્યતયા તે “જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થભાવવાળા' ઠરાવેલા શ્રીયુત નંદલાલભાઈને ઉદ્દેશીને કરેલા તે લખાણમાં તેઓશ્રી, ગની પૂર્વભૂમિકાવાળા (જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યરથભાવવાળા) સુજનને યેગની ઉત્તરભૂમિકાએ ચઢવાનું સામર્થ્ય લાવવા માટેના વિચારમાં ગની પૂર્વભૂમિકાને ગ્ય જે ઉપદેશ્ય લેક છે તે ઉપદીશતા નથી; પરંતુ તે કલેકને તે છેડી જ દઈને શ્રી અષ્ટકમાંનો આ “સૂકમgયા મા રે.' કલેક વિચારવાનું ઉપદેશે છે ! કે-જે વેગની ઉત્તરભૂમિકાએ વર્તતા આત્માને ઉપદેશ્ય છે ! આને અર્થ એ થયો કે-જે આત્માને યોગ્ય જે ઉપદેશ હતો, તેને છૂપાવીને તે આત્માને ઉપકારી ન થઈ શકે, તે ઉપદેશ આગલ કર્યો! કે જેથી સામે આત્મા, આત્મગુણમાં આગળ વધી શકે જ નહિ, અને તેને યોગની ઉત્તરભૂમિકાવાળા ઉચ્ચગુણી ગણાવ્યું કહેવાયઃ જૈનાચાર્યને આવી બાજી, પદ લાધવકારી ગણાય. શ્રી. અષ્ટકમાં તે “યુવા વર રે.' શ્લોકને મથાળે અવતરણમાં “દવાનનુરાણનાર્થમાણ” એમ સ્પષ્ટ લખ્યું પણ છે; એટલે કે- આ લોક, યોગની ઉત્તરભૂમિકાએ વર્તતા મુમુક્ષુજનોના ઉપદેશને માટે કહેવામાં આવે છે એ પ્રમાણે તે શ્લોકના અવતરણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84