________________
૧૮
દરેક અપસિદ્ધાંતાના સક્ષ્મબુદ્ધિથી વિચાર કરનારાઓ ક્રમે અસદ્વનથી સથા મુક્ત અને કે-અસત્ત'નમાં વધુ લપટાય ? જૈનશાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે આત્મા અસ ્ વત્તનથી મુક્ત બન્યા પછી અપ્રમત્તાવસ્થાને ભજતા કેવલજ્ઞાની થાય છે, અને તે પછી તે આત્માને કાઈ જ વન વવાનું રહેતું નથી. કારણ કે-કૃતકૃત્ય છે. ' આમ છતાં જૈનાચાય શ્રી, જણાવે છે કે- ક્રમશઃ અસત્તનથી સĆથા મુક્ત અની જઈ ને સંપૂર્ણ કાટિના સત્તનવાળા ખની જાય છે,' તે શી રીતે? આ બાબત તેઓશ્રીને પ્રશ્ન છે કે-આત્મા, અસત્ત નથી સર્વથા મુક્ત બન્યા પછી તેને તેવુ' સપૂણુ` કાર્ટિનું કયું સદ્દવન હેાય છે, કે જે તે કૈવલજ્ઞાની આત્માનેય કરવાનું રહે છે?'' આ બંને પ્રશ્નોના ખુલાસા પણ સ ંદેશપત્રમાં જ જાહેર કરવા કૃપા કરે. એ વાકય તેા નીતિનું પણ નથી.
પ્રથમ લેખની તે પડેલી કાલમમાં આગળ જતાં જૈનાચાય શ્રીએ લખ્યું છે કે- “ જ્યારે સૂક્ષ્મબુદ્ધિવાળાને એ વિચાર આવશે કે- જે ખગાડે તેનું બગડ્યા વિના રહે જ નહિ, માટે મારા ભલા ખાતર પણ તેનું બગાડવું ોઈ એ નહિ. '' આ વાકય જૈનધર્માંદૃષ્ટિનું તે નથી, પરંતુ ન્યાયદૃષ્ટિનું પણ નથી. ‘પેાતાનું ખમાડે તેનું પણ સુધારવું. એ જૈનર્દિષ્ટ છે. જેમકે-“ શ્રી શ્રીપાલમહારાજાનું ધવલશેઠે ઘણું ખગાડયું, છતાં શ્રીપાલમહારાજે ધવલશેતે મૃત્યુના મુખમાંથી વારંવાર ઉગારેલ છે. । તેમજ શ્રી પદ્મોત્તરરાજાએ શ્રી દ્રૌપદીનુ ઘણુ` બગાડયુ હતુ છતાં દ્રૌપદીજીએ તે પદ્મોત્તરરાજાને શ્રી કૃષ્ણમહારાજાના સર્કજામાંથી મુક્ત કરવાવડે સુખી કર્યાં છે. । તેવી જ રીતે શ્રી સુન્નતશેઠનુ' અઢલક ધન હરી જનારા ચારાને સુવ્રતશેઠે, રાજાથી સા પામતા ઉગાર્યા છે. । દેવકુમારરાજાએ પેાતાને હણવા આવેલા સુભટાને શાસનદેવીની ધાર કદનાથી મુક્ત કર્યો છે. '' નીતિશાસ્ત્રની પણ એ ઈષ્ટ છે કે ‘અવગતિવુ ૫: સાધુ: સ સાધુ: લગ્નિતે ' એટલે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com