________________
તે મતને સમેટી લઈને આરાધનાના માર્ગે વળી જાવ અને શાસન તેમજ તમારૂં હિત સાધવામાં જ દત્તચિત્ત બનો' એ પ્રમાણે પંદર વર્ષથી સર્વાનુમતે વાત કરે છે તે વાતને હવે તે જૈનશાસનને અનુસરતી જ માનવા તૈયાર છું, એમ આ સંદેશપત્રમાં જ જાહેર કરવા કૃપા કરે.
બેલે તેવું નહિ વર્તનાર નિબિડ મિથ્યાષ્ટિ છે.
કારણ કે પ્રભુ મહાવીર દેવના હસ્તદીક્ષિત શ્રી ધર્મદાસગણિ ભગવતિ. “ શ્રી ઉપદેશમાલા” નામના ગ્રંથરત્નમાં “પિતે બોલે છે તેવું વર્તન નહિ રાખનારા જૈનાચાર્યની એલખ આપી છે કેबहवायं न कुणई, मिच्छदिट्ठी तउ हु को बनो ? । वुड्ढेइ म मिच्छत्तं, વાસ સંવ માથે | પ૦૪ | અર્થ-જે પુરૂષ પોતે બોલે છે તેમ વતિ નથી, તે પુરૂષથી બીજે નિશ્ચયે મિથ્યાદષ્ટિ કોણ છે?”
મુક્તાત્માને કોઈ વર્તન હેતું જ નથી. વ્યાખ્યાનમાળાના તે પ્રથમ લેખની પહેલી કલમમાં આગળ જતાં જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી લખે છે કે જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થભાવે જૈનાચાર્યોની વાતનો-જૈનાચાર્યો દ્વારા રજુ કરાતી વાતને વિચાર કરે છે, તેઓ જે સૂક્ષ્મબુદ્ધિને ધરનારા હોય છે, તે તેઓ જગતમાં વિદ્યમાન એવા સદ્દના અને અસના વિવેકને પામી શકે છે. અને એ રીતિએ વિવેકને પામેલા આત્માઓ, ક્રમશ: અસવનથી સર્વથા મુક્ત બની જઈને સંપૂર્ણ કરીને સદ્વર્તનવાળા બની જાય છે,”
જેનાચાર્યશ્રીના મા લખાણને સત્ય માનીને ચાલીએ તે તેઓશ્રી દ્વારા રજુ કરાએલી વાતેમાંથી તે વાતને મૂમબુદ્ધિએ વિચાર કરતાં આપણને આ રીતે સદ્ અને અને વિવેક તે પ્રકટયો જ છે, અને તેથી તે વાતમાં જેટલું શાસ્ત્રવિરૂદ્ધ અને જૈન જૈનેતર આલમને એકાંત અહિતકર લખાણ જણાઈ આવ્યું, તે સર્વ શાસ્ત્રીય પાઠોના આધારે આપીને પણ ઉપર આપણે જણાવી શક્યા છીએ; પરંતુ એ પછી એ લેખના લેખક કોનાચાર્યશ્રીને પ્રશ્નો છે કે-“ આપના દ્વારા રજુ કરાએલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com