________________
વવું પડયું છે. વસ્તુતઃ તે યુગની તે ચાર ભૂમિકા પિતે જ ઉપજાવી કાઢેલ છે. જૈનશાસ્ત્રમાં યોગની તેવી કેઈ સ્થળે વ્યાખ્યા નથી તેમજ ગિની તેવી કે-તે સિવાયની બીજી પણ કોઈ ભૂમિકાઓ કઈ જ અનંતજ્ઞાનીઓએ કરી હોવાને નિર્દેશ નથી. યોગ એ કઈ પ્રાસાદની જેમ ૧ ૨-૩ આદિ આંતરા-મજલા ધરાવનાર પદાર્થ નથી; પરંતુ એકાંગી આભરમણતા છે. જુઓ તે જ ગબિંદુ ગ્રંથરત્નનો ૨૦૩ મે લોક ત્યાં જણાવ્યું છે કે- fમા પ્રત્યેનું ના, માણે જિર મ તઃ | તી સર્વ જીવે, એ વાત હિ માવતઃ ” મહાન જૈનાચાર્ય શ્રી હરિભદ્રસુરીશ્વરજી મહારાજ વિરચિત શ્રી યોગદષ્ટિ સમુથ નામના અપૂર્વ ગ્રંથરત્નના ૧૮ મા લેકમાં કહ્યું છે કે‘विशेपास्तु भेदाः पुनः सहभूयांसाऽतिबहवः सूक्ष्मभेदतोऽनंतभेदत्वात्'
આધારે આરાધકબદ આ કાંગયોગના અનંતા પણ ભેદ હાઈ શક છે.” આ દરેક શાસ્ત્રી આધારોથી સ્પષ્ટ છે કે-વર્તમાન જૈનાચાર્યશ્રી રામચંદ્રસૂરિજીની યાગની ચર ભૂમિકાવાળી વ્યાખ્યા સદંતર શામવિરૂદ્ધ હેઈને જેન નેતર બાલમને મહાન અનર્થકામ છે, અને તેને સુધારે શ્રીયુત નંદલાલભાઇ બેડીવાળાએ “સંદેશ” પબમાં જ તે બાશ્રીના હસ્તે જાહેર કરાવી દેવાની વ્યવહારૂ ફરજ છે.
ગના પાંચ, આઇ અને અનંતા પણ ભેદ હોય છે.
એ રીતે “ગબિન્દુ' શાસ્ત્રમાં ગની ચાર ભૂમિકા તે જણાવેલ જ નથી, પરંતુ તે શાસ્ત્રની ગાથા ૩ માં “૧-અધ્યાત્મ, ૨-ભાવના, ૩ ધ્યાન, ૪- સમતા અને પ્રવૃત્તિ સંપ' એ પ્રમાણે યોગને પાંચ ભેદ જરૂર જણાવ્યા છે, એમ તે યોગદષ્ટિ સમુચ્ચય' નામના યોગશાસ્ત્રના ૧૩ મા લેકમાં મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિર, કાન્તા, પ્રભા અને પરા' એ પ્રમાણે વેગની આઠ દષ્ટિ તરીકે યોગના આઠ ભેદ પણ જણાવેલ છે; પરંતુ તે દરેક” ના ભૂલ ભેદે છે: યોગના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com