Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 21
________________ જે આમા, અપકારી ઉપર પણ સદ્ગણવાળે છે તે સજ્જન કહેવાય છે. તેમજ તે સંબંધમાં દષ્ટાંત આપેલ છે કે- રેડી નંતિ કુમતિ ગુi Rચ' એટલે કે કુહાડે પિતાને કાપે છે, છતાં ચંદનતરૂ, તે કુહાડાનું મુખ સુવાસિત કરે છે. આ રીતે નીતિદષ્ટિ પણ પોતાનું બગાડે તેનું સુધારવા પ્રેરે છે. આ દરેક આધારથી સ્પષ્ટ છે કે“જે બગાડે તેનું બગડ્યા વિના રહે જ નહિ માટે મારે તેનું બગાડવું નહિ.” એ વિચાર, નથી તે જૈનદષ્ટિને કે નથી તે નીતિષ્ટિને કોઈ અપ્રસિદષ્ટિને જ તે વિચાર છે. “એ તે ઈદતૃતીયં વિચાર સૂક્ષ્મદષ્ટિને આવશે !' એમ જૈનાચાર્યશ્રી કહે છે, એ તો ખૂબ ખૂબ વિપરીતદષ્ટિનું કથન છે. “જે બગાડે તેનું બગડ્યા વિના રહે જ નહિ માટે મારા ભલા ખાતર તેનું બગાડવું ન જોઈએ” એવો વિચાર જૈન સૂક્ષ્મદષ્ટિને તે ન જ આવે, પરંતુ જેનેતર સૂમદષ્ટિને પણ ન જ આવે. દૂર નથી જવું. વર્તામાનને જ દાખલો જુએ. મરણ પ્રસંગે ગાંધીજીએ કહેલ કે-“મને ગોળીથી વીંધનાર ગોડસેને કોઈ મારશે નહિ.” પિતાનું બગાડનાર પ્રતિ આ આર્યાવર્તામાં તે જેન જેનેજર કેઈપણ સજજનને ‘તેનું સુધરો' એ જ ભાવના વિહિત છે. “બગાડે તેનું બગડ્યા વિના રહે જ નહિ માટે મારે તેનું ન બગાડવું' એ શું સુમબુદ્ધિ છે? જે વાક્યમાંથી “બગાડે તેનું બગડવાનું ન જ હોત તો તે બગાડવું ! ” એ અપસિદ્ધાંત સ્પષ્ટપણે ધ્વનિત થાય છે, તે વાક્ય આર્યાવર્તાના સૂત્મબુદ્ધિ આયંજનનાં મનમાં પણ ઉદ્ભવે ખરૂં? માટે તે ઉદ્ભટ વાક્યને પણ જેના નેતરઆલમના હિતને માટે “સંદેશ” પત્રમાં જ સુધારો જાહેર થ ઘટે છે. કારણ કે-આર્યાવર્ત માંગતી પૂર્વસેવામાં વર્તતા સજનો માટે પણ બગાડે તેનુંય બગડે નહિ તે સારું' એ જ શુદ્ધ સિદ્ધાંત છે, ગળાનું આભૂષણ પગમાં પહેરાવેલ છે. વ્યાખ્યાનમાળાના તે પ્રથમ લેખતી (પોતાના ફોટુ નીચેની) બીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84