Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 13
________________ જૈનાચાર્ય શ્રી વિજયવાભસૂરીશ્વરજી મહારાજ દ્વારા કહેવાએલ તે ફાવતી વાતને જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીએ તુરત માની લીધી છે અને એ જ જૈનાચાર્ય શ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજ દ્વારા “આરાધનામાં પર્વતિથિની ક્ષય-દ્ધિ મનાય જ નહિ, અને જેની સૂતકની માન્યતા શાસ્ત્રસિદ્ધ છે? એ પ્રમાણે કહેવાતી સાચી પણ વાત તેઓશ્રીને ફાવતી નહિ હેવાથી તેઓ માનતા જ નથી! તેઓ “તત્વનિર્ણય પ્રાસાદ” ગ્રંથમાંની જે બેંધને સ્વીકારે છે, તેજ “તસ્વનિર્ણય પ્રાસાદ” ગ્રંથના પેજ ૩૪૨ ઉપર જૈનાચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી મહારાજે, કેનેએ સૂતક માનવાનું સ્પષ્ટ વિધાન કરેલ છે. છતાં નાચાર્ય શ્રી રામચંદ્રસુરિજીને તે ગ્રંથમાંની “સાતમના સ્વર્ગ વાસ દિને આઠમ લાગી ગઈ હતી તેથી આઠમ ગણેલ છે” એ નેધવાળી ફાવતી વાત મળી એટલે તેઓએ માની લીધી, અને તે જ ગ્રંથમાંની જેનેએ સૂતક માનવાની વાત તેઓને ફાવતી નહિ હેવાથી તેઓ માનતા જ નથી ! તેમજ જૈનાચાર્ય શ્રી દાનસૂરિજી વિવિધ પ્રશ્નોત્તર ભાગ બીજાના પેજ ૨૭પ ઉપર શ્રી સાતારા નામના જેન આગમગ્રંથને પાઠ પણ રજુ કરીને સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે-“આ પાઠથી પંથકમુનિ, જેઓ ભગવાન શ્રી નેમનાથસ્વામીના તીર્થમાં થઈ ગયા છે, તેમણે ચાતુર્માસિક મહેy aખું સિત થાય છે. એટલે “બાવીસ તીર્થકરોના સાધુઓ દેવસિક તથા રાત્રિક પ્રતિક્રમણ નિત્ય અને પાલિકાદિ પ્રતિકમણે કારણે કરતા હોવાનું' પણ પ્રતીત થાય છે.” આમ છતાં પિતાના તે દાદાગુરૂ જેનાચાર્યની આગમત વાતને આ નાચાર્ય રામચંદ્રસૂરિજી, પાવતી નહિ હેવાથી માનતા જ નથી ! આ વાતની સાબિતી માટે પણ જુઓ તેઓશ્રીના તા. ૫ ઓગસ્ટ ૧૯૫૧ને રવિવારના નઝવચનપાને આ વર્ષને તાજો જ ૨૯ મે આંત તે અંકના પેજ ૧૪-૭૫ માં તેઓ જેનાચાર્ય દાનસરિઝની તે વાતથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ર ભગવાન કd કિ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84