Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 15
________________ (રૂધીર વહ્યું તેવા) પ્રહારો કર્યાને અધિકાર છે. તે બંને જૈનાચાર્યોને તે કુપિત અવસ્થામાં જગતના જીવમાત્રની તે શું, પરંતુ તે તે શિષ્યના ભલાની ભાવનાને ય વ્યવહાર રહેલ નથીઃ આમ છતાં જૈન આગમમાસમાં તે બંને આચાર્યોની મહાન જૈનાચાર્યો તરીકે નેંધ છે જ. શ્રીમદ્ હરિભરિજી મહારાજ જેવા મહાન જૈનાચાર્યું પણ વિરચિત “પંચાશક” નામના ગ્રંથરત્નના અગીઆરમા પચાણકમાં તે ચંડરૂદ્રાચાર્ય મહારાજને સ્પષ્ટપણે પંચમહાવ્રતધારી કહ્યા પણ છે. આ દરેક શાસ્ત્રાધારથી સ્પષ્ટ છે કે જેનાં હૈયામાં જગતના જીવમાત્રના ભલાની ભાવનાને સ્થાન નથી તે જૈનાચાર્ય નથી” એ એકાંત સિદ્ધાંત જેની નથી. સંજ્વલનના કવાય આદિની પરાધીન અવસ્થામાં જૈનાચાયને પણ તેવી ઉત્તમ ભાવના રહે જ, એ એકાંત નથી. આથી તે સિહતિ જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીને ઘરગથ્થુ જ છે. જે જૈન સમાજને ઘણે જ અનર્થકારી છે. એ બદલ જૈનાચાર્ય શ્રી રામચંદ્રસુરિજીને પ્રમ છે કે જગતના જીવમાત્રના ભલાની ભાવના વગેરે, પંચમહાવત રૂપ મૂલગુણમાં છે! કે-ક્ષમા, માર્દવતા આદિરૂપ ઉત્તર ગુણમાં છે? વળી જૈનાચાર્ય કે જૈનમુનિ કવચિત ઉત્તરગુણમાં હીણ હોય તેટલા માત્રથી તેઓ મૂલગુણવાન પણ નથી, એટલે કે-જૈનાચાર્ય કે જૈનમુનિ નથી; એમ સિહાંત કરીને પ્રચારનાર આત્મા પિતાને જૈનાચાર્ય કહેવડાવી શકે ખરે? જૈન નેતર બાલમના હિત અર્થે “સંદેશ” પત્રમાં જ એ પ્રશને ખુલાસે જાહેર કરે. આ સિલતને ૫ણ ખુલા આપે. જેનાચાર્યશ્રીએ પરના સિતાંત સાથે એક “ સર્વ જીવોના ભવાની ભાવના વગરના હેય તે જનાચાર્ય બનવાને લાયક નથી” એ સિદ્ધાંત પણ ઘરગથુ જ ઉભો કરેલ છે! જે જૈનશાસ્ત્રથી સદંતર વિત છે જેના પ્રમાણે તો “જે સામાઓ સંજવલનના કષાયોના ધણી પણ મજામાં વર્તતા હોય અથવા તે માટેના પારાવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84