Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 14
________________ -સદંતર વિરૂદ્ધ જતી એવી એકપક્ષીયવાત જણાવે છે કે- ચાવીસ શ્રી તીર્થકરે પછી પહેલા અને ચાવીસમા તીર્થકર ભગવાન સિવાયના બાવીસ તીર્થકર ભગવતોના સાધુઓ ઋજુ અને પ્રાણ હેવાથી તેઓને પ્રતિમણ જ્યારે દેષ લાગે ત્યારે કરવાનું હોય છે. અને એથી એ કાળમાં ચોમાસી કે સંવત્સરી ન હોય!” તેમજ જૈનાચાર્ય શ્રી વિજયદાનસૂરિજીએ ઉંટડીના દુધને અભક્ષ્ય કહેલ છે, તે તથા ૧૯૯૧ માં રાધનપુર ખાતે ચિત્રની ઓળીની અસજઝાયમાં આચાર્ય અને ઉપાધ્યાયપદનું કાલગ્રહણ લઈને તે તે પદ આપ્યાં તે જેનશાસ્ત્રવિરૂદ્ધ છતાં પિતાને તે તે વાતે ફાવતી હોવાથી તેને શાસ્ત્રસિદ્ધ કહીને ચલાવ્યે જ રાખે છે! આ સિદ્ધાન્ત પણ જૈનશાસ્ત્રવિરૂદ્ધ છે. વ્યાખ્યાનમાળાના તા. ર૯-૮-૫૧ ના “સંદેશ'માંના તે પ્રથમ લેખની આવ કોલમમાં જૈનાચાર્યશ્રીએ લખ્યું છે કે-“જેના હૈયામાં જગતના જીવમાત્રના ભલાની ભાવનાને સ્થાન નથી, તે નથી તે જૈનાચાર્ય અને નથી તે તે જૈનાચાર્ય બનવાને લાયક. જૈનાચાર્ય જે કાંઈ વાત કરે તે શ્રી જૈનશાસનને અનુસરતી જ કરે." જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીએ આ વાક્યમાં રજુ કરેલ બને સિદ્ધાંત જૈન આગમશાસ્ત્રથી વિરૂદ્ધ એવા નિજમતિકલ્પનાયુક્ત છે. એ સિદ્ધાન્તને ખુલાસે જાહેર કરે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર' નામક શ્રી જૈન આગમગ્રંથરત્નનાં પ્રથમ અધ્યયનમાં શ્રી કુલવાલક મુનિના ગુર જેનાચાર્યનું અને ચરમશરીરી શ્રી ચંદ્રાચાર્ય નામના જૈનાચાર્યનું એમ બે મહાન સેનાચાર્યોનાં બે દષ્ટાંત છે. તેમાં શ્રી કુલવાલકમુનિના ગુરૂ જૈનાચાર્યો, શિષ્યના અંગત ઘેર અપરાધના કારણે કોધિત થઈને કુલવાલક મુનિને શાપ આપ્યાનો અધિકાર છે. અને સ્વભાવથી જ અતિક્રોધી એવા શ્રી ચંડરૂદ્રાચાર્યો અંગત કારણે રોષથી નવદીક્ષિતના મસ્તક પર દાંડાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84