________________
૧૪
પામેલા હોય તે આત્માઓ જ સદા સર્વજીના ભલાની ભાવનામાં વર્તાતા હોય છે.'
તેઓ કહે છે તે સિદ્ધાંત પણ જે જૈન શાસ્ત્રસિહ હોય તે તેઓએ જૈનાચાર્ય બનવા તૈયાર થએલ આત્મા, સંજવલનના કવાયના પણ ક્ષય કે પશમવાળો હોવો જોઈએ એ પ્રમાણેને સિદ્ધાંત જૈન શાસ્ત્રમાંથી જાહેર કર ઘટે છે. જૈન શાસ્ત્રમાં તે અપસિદ્ધાંત છે જ નહિ. તેઓશ્રીને પ્રશ્નો છે કે-“આચાર્ય બનવા તૈયાર થએલ છઘસ્થ આત્માના દિલમાં રહેલી ભાવનાને તેને આચાર્યપદ અર્પણ કરવા તૈયાર થએલ દ્વસ્થ જૈનાચાર્ય જાણે પણ કયા જ્ઞાનથી ? એ હિસાબે સામી વ્યક્તિનાં હૃદયની તેવી ભાવનાને જાણ્યા વિના તેને જૈનાચાર્ય બનાવી દેનાર જૈનાચાર્ય પણ જૈનાચાર્ય કહેવડાવી જ કેમ શકે? હૈયામાં તેવી ભાવના હતી જ નહિ, છતાં જેને મહાન વિનયવાન ગણી લેવાની ભૂલના ભોગ બની ‘વિનયરત્ન' નામથી ખ્યાતિ આપનાર જૈનાચાર્યને જૈનાચાર્ય માને છે કે કેમ? છદ્મસ્થ આત્માના દિલમાં રહેલી ભાવનાને જાણવા છદ્મસ્થ આચાર્યો સમર્થ હોય, એ તમારે સિદ્ધાંત સાચે લેખાવવા દાખલે રજુ કરતા હૈ, કે- અમે એટલા જ માટે શ્રી જંબુવિજયજીને મૂકીને શ્રી ક્ષમાભદ્રજીને જૈનાચાર્ય બનાવ્યા હતા” તે પ્રશ્ન છે કે તે પછી ચાર વર્ષે એ જ શ્રી જંબુવિજયજીના દિલની કઈ
ગ્યતા દેખી, અને તેમને જૈનાચાર્ય બનાવ્યા ? શ્રી લક્ષ્મણરિને જૈનાચાર્ય બનાવનાર જૈનાચાર્યને તમે જૈનાચાર્ય માને છે કે નહિ?”
અમારા સિવાયના બીજા જૈનાચાર્યો અયોગ્ય આત્માને જૈનાચાર્ય બનાવી દે છે' એ જ આ ઘરગથે સિદ્ધાન્તને સારહેવાથી આવા અનેક અમસિહાંતિને હવે તે સંદેશ પત્રદ્વારા પણ પ્રચાર આદર્યો હેવાને લીધે ઘણા ભદ્રિકજને ઉન્માર્ગગામી બનવા સંભવ છે. એમ ન બને માટે આ દરેક પ્રશ્નોના ખુલાસા પિતાની સહીથી “સંદેશ” પત્રમાં જ અને સુરતમાં જ પ્રસિદ્ધ કરવા જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી કૃપા કરે. આ દરેક બીનામાં છસ્થતાના યોગે જે કઈ ખલના થવા
કે કેમ ? કયા રાતિ થાન ગણ તે
સાચે જાણવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com