________________
નિર્ણય કર્યો, એની પાછળ એક ગુણ મહત્વનો ભાગ ભજવતા હોય, એવી કલ્પનાને અવકાશ છે. જે ગુણની કલ્પનાને અહિં અવકાશ છે, તે ગુણની અપેક્ષા અને વાંચનાર માત્ર તરફથી પણ રાખવામાં આવે છે. “જિજ્ઞાસુભાવપૂર્વકને મધ્યસ્થભાવ એ એક એવો ગુણ છે કેમાણસને સાચી દિશાની શોધમાં ખૂબખૂબ મદદગાર નીવડે. આ ગુણવાળ કેઈની પણ વાતને નિર્દોષપણે વિચાર કરી શકે અને એથી એ વાતના વાસ્તવિક અમને પામવામાં એ વિચારણું એને ઘણું જ સહાયક નીવડે.'
જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીએ પિતાની સહી સાથે રજુ કરેલ આ લખાણને વાંચીને પ્રથમ તકે તે આપણને “વ્યાખ્યાનમાળા પ્રસિદ્ધ કરીને કરેલ ઉપકારના બદલામાં શ્રીયુત નંદલાલભાઈને જૈનાચાર્યશ્રીએ જિજ્ઞાસુભાવપૂર્વકને મધ્યસ્થભાવ ધરાવનારા ગુણવંત જ કહ્યા છે, એમ સહેજે લાગી જાય; પરંતુ ઉપર જણાવ્યું તેમ તે તારીખના સદેશના શ્વા પેજ પર છપાએલ તે જ પ્રથમ લેખનાં અંતિમ લખા
ની પ્રથમ કલમમાં છપાએલ તે (જિજ્ઞાસુભાવપૂર્વકને મધ્યરથભાવ ધરાવનાર) પુરૂષને જે મિથ્યાત્વમેહનીય કર્મની અસર તળે જણાવ્યા છે, એટલે કે સ્પષ્ટ મિથ્યાતી કહ્યા છે, એ વાંચતાંની સાથે શ્રીયુત નંદલાલભાઈને ગુણવંત કહ્યા હોવાની સમજ તરત જ ખસી જાય છે. અને “મિથ્યાત્વી જ કહ્યા છે' એમ સ્પષ્ટ થવા પામે છે.
આ ફનીતિને અર્થ એ થયો કે- જૈનાચાર્યના લેખે શ્રીમાન જેતર વિદ્વાન તંત્રીએ પ્રસિદ્ધ કર્યો તે બદલ જેઓનો સમસ્ત જેનેએ આભાર માને ઘટે છે, તે શીયત બોડીવાળાને તેમના ઉપકારના બદલામાં તેઓને એક જેનાચાર્ય, મિઠાવીને શિરપાવ આપે છે! આ એક શોચનીય કથની છે!
એ જેનgય હાથ નથી. આ રીતે માત્ર જેનધર્મના અનુયાયી નહિ હેવાના કારણે ઉપકારી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com